આશ્રમ 3ની પમ્મી પહેલવાને 2 દોરીવાળો ડ્રેસ પહેરી કરાવ્યો ફોટોશૂટ, ફોટા જોશો તો જોતા જ રહેશો

Sun, 05 Jun 2022-5:00 pm,

આ તસ્વીરોમાં પમ્મી એટલી ગ્લેમરસ લાગી રહી છે. જે જોઈ તેના ફેન્સ કમેન્ટ પર કમેન્ટ કરી રહ્યા છે.

 

તસ્વીરોમાં પમ્મી ક્યારે કેમેરાની સામે તો પોઝ આપતી નજરે પડે છે, તો ક્યારે પોતાના લૂક્સથી લોકોને હેરાન કરી રહી છે.

 

પમ્મીના આ ડ્રેસમાં નેક એટલું ડીપ છે કે લોરો તેમની નજર નથી હટાવી શકતા.

એક્ટ્રેસની આ ડ્રેસ 2 પાતળી દોરી પર ટકેલી છે.

   પમ્મી પહેલવાને આ વખતે વ્હાઈટ રિવીલિંગ ગાઉન પહેરીને ફોટોશૂટ કરાવ્યો છે. જેની તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link