Aashram Web Series Best Hot Scenes: `આશ્રમ` વેબ સીરીઝના આ 5 સીન્સ છે સૌથી જોરદાર, સીન્સ જોઈ છૂટી જાય છે ભલભલાનો પરસેવો

Thu, 02 Jun 2022-4:39 pm,

'આશ્રમ' વેબ સીરીઝની પહેલા સિઝનની શરૂઆતમાં પમ્મી પહેલવાનના વોર્ડનના પુત્રને બેટથી મારતા બતાવવામાં આવ્યો છે. આ સીન જોઈને બધા ચોંકી ગયા હતા. 

પમ્મી પહેલવાનના ભાઈ શક્તિના બાબા નિરાલાએ શુદ્ધીકરણના નામ પર ઓપરેશન કરાવી દીધુ હતું. આ સીન પણ જોર દાર હતો. 

બાબા નિરાલા પમ્મીના ભાઈને બીજી ફેક્ટ્રીમાં મોકલી આપે છે કેમકે તે તેની વાઈફ બબીતાને ફસાવી શકે ત્યાર બાદ બાબા નિરાલા બબીતાને તેના રૂમમાં બોલાવે છે અને નશીલ લાડું ખવડાવીને તેનો ફાયદો ઉઠાવે છે. 

ત્યાર પછી બાબા નિરાલાએ પમ્મી પહેલવાની ભાભી બબીતાની સાથે ઈન્ટીમેન્ટ સીન આપ્યો હતો. આ સીન ખૂબ વાયરલ થયો હતો. 

 

પમ્મીને ખીરમાં બાબા નિરાલા નશીલો પદાર્થ ભેળવીને ખવડાવી દે છે ત્યાર પછી તેની સાથે દુષ્કર્મ આચરે છે.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link