Divya Khosla Bedroom Photos: બેડરૂમમાં દિવ્યા ખોસલાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, ફોટો જોઈને થઈ જશો પાણી-પાણી

Wed, 13 Apr 2022-2:25 pm,

બ્લેક કલરની થાઈ સ્લિટ ડ્રેસમાં દિવ્યાએ બેડ પર સૂઈને જબરદસ્ત ફોટોશૂટ કરાવ્યું છે.

દિવ્યા ખોસલા કુમાર હંમેશા તેની સુંદરતા અને ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે.

 

દિવ્યા ખોસલા એક ફેમસ અભિનેત્રી હોવાની સાથે સાથે બિઝનેસ વુમન પણ છે. દિવ્યા ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારની પત્ની છે.

 

દિવ્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ ફેન્સ સાથે પોતાના ફોટો અને વીડિયો શેર કરે છે.

દિવ્યાની ઉંમર 34 વર્ષ છે. દિવ્યા પોતાની ફિટનેસને પગલે ઘણી ગંભીર છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link