Akshay Kumar અને Rekha ની આ બાથરૂમ તસવીરોએ મચાવ્યો હતો તહેલકો! નખ મારીને સુજાડી દીધેલો બયડો
રેખાની કારકિર્દી આકાશની ઊંચાઈઓને સ્પર્શવા લાગી હતી. એક સમયે કિસિંગ સીન્સથી ડરતી આ અભિનેત્રીએ ફિલ્મોમાં એવા બોલ્ડ અને ઈન્ટીમેટ સીન્સ આપ્યા હતા જેને જોઈને તેના ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
શું તમને રેખા અને અક્ષય કુમારની 1996માં આવેલી ફિલ્મ ખિલાડી કા ખિલાડી યાદ છે? આમાં બંનેએ ઘણા લવ સીન્સ આપ્યા હતા.
in the night no control ગીત શૂટ કરતી વખતે બાથરૂમમાં રેખાએ અક્ષયની પીઠ પર ભોંકી દીધાં હતાં પોતાના નખ. અક્ષય કુમાર આના કારણે ઘાયલ થયો હતો. ગીતને ઓરિજિનલ ફિલ આપવા માટે રેખાએ આવું કર્યું હતું.
આ ફિલ્મમાં રેખાની ઉંમર 42 વર્ષની અને અક્ષય કુમારની ઉંમર 29 વર્ષની હતી. જોકે, બન્ને વચ્ચેનો બાથરૂમનો સીન એટલો સનસનીખેજ હતો કે તેની ચર્ચાઓ વર્ષો સુધી થતી રહી છે.
ખેલાડીઓ કા ખેલાડીમાં મેડમ માયાના નેગેટિવ રોલમાં રેખાની એક્ટિંગ જોરદાર હતી.
આ ફિલ્મને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને રેખા ઉપરાંત રવિના ટંડન પણ હતી.