Gandi Baat ની આ સિરીઝ છે સૌથી બોલ્ડ! બેડ પરની મસ્તી જોવા લોકો રૂપિયા ખર્ચીને લે છે વધારાનો મોબાઈલ ડેટા!
'વર્ષ 2018માં ગંદી બાત' વેબ સિરીઝ શરૂ થઈ હતી. આ વર્ષે આ વેબ સિરીઝની પહેલી સીઝન આવી અને તે હિટ ગયા પછી બીજી ઘણી સીઝન આવી.
દરેક વેબ સિરીઝ પ્રથમ વેબ સિરીઝના કરતા વધુ બોલ્ડ છે. 'ગંદી બાત' વેબ સિરીઝની સીઝન 1 અને 2 માં અભિનેત્રીઓ વિશે વાત કરીએ તો, અન્વેષી જૈને આ સિરીઝમાં અશ્લીલતાની તમામ હદ વટાવી હતી.
વેબ સિરીઝમાં સ્ટાર્સ બેડ સીન આપવામાં બિલકુલ ખચકાતા નથી.. વેબ સિરીઝની સીઝન 3 માં નેહલ વાડોલિયાએ બજાર ગરમ કરી નાંખ્યું હતું...સિરીઝ રિલીઝ થયા પછી ઘણા દિવસો બોલ્ડ સીન્સની ચર્ચાઓ ચાલુ રહી. આ સીઝનમાં ગેહાના વશિષ્ઠ પણ જોવા મળી હતી, જેના પર પોર્ન ફિલ્મો બનાવવાનો આરોપ હતો.
અભિનેત્રીઓએ દરેક સિઝનમાં જોરદાર રીતે એક્સપોઝ કર્યું અને કેમેરાની સામે કપડાં ઉતારતા પણ ખચકાતી ન હતી. આ વેબ સિરીઝની સીઝન 4માં મેઘા પ્રસાદ તેના બોલ્ડ અને સુંદર લુકમાં જોવા મળી હતી.
પાંચમી સિઝનમાં ઘણા બોલ્ડ સીન્સ ઉમેરવામાં આવ્યા હતા. આ સિરીઝમાં અમિકા શેલ બોલ્ડ સીન્સથી ભરપૂર હતી.
આ વેબ સિરીઝની અત્યાર સુધી 6 સીઝન આવી ચૂકી છે. મહિમા ગુપ્તાએ 'ગંદી બાત'ની સિઝન 6માં બોલ્ડ સીન્સ આપ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે.