Janhvi Kapoor: સાડીમાં દેખાઈ રહી છે શ્રી દેવીની લાડલી, તસવીરો જોઈ ચાહકો ફિદા

Mon, 23 Oct 2023-10:43 am,

શ્રી દેવી અને બોની કપૂરની આ લાડલીને સાડીમાં જોઈને એવો ખ્યાલ આવે છેકે, છોકરી હવે મોટી થઈ ગઈ છે. તેનું ફિગર અને તેનો બોલ્ડ લૂક જોઈને ચાહકો થઈ ગયા છે ફિદા.

અભિનેત્રીનો લેટેસ્ટ સાડીનો લૂક જોઈને ચાહકો દંગ રહી ગયા હતા. તેનો દેસી લુક બધાને પસંદ આવી રહ્યો છે. ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

શ્રી દેવીની લાડલીની સેક્સી તસવીરો જોઈને ચાહકો દીવાના થયા છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયુવેગે થઈ રહી છે વાયરલ.

જાહ્નવી કપૂરનો આ અંદાજ ખુબ જ હોટ છે. ચાહકો તેને આ અંદાજમાં જોવાનું વધારે પસંદ કરતા હોય છે.

યુઝર્સ જાહ્નવી કપૂરના ફોટા પર ખુલ્લેઆમ કોમેન્ટ કરતા જોવા મળે છે. એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, સુંદર. જ્યારે અન્ય એક યુઝરે તેની સુંદરતાના વખાણ કર્યા અને લખ્યું - અતિસુંદર.

 

 

આ અભિનેત્રી હંમેશા પોતાની ડ્રેસિંગ સેન્સને કારણે ચર્ચામાં રહી છે. હંમેશા તે પોતાની માતા અને દિગ્ગ્જ અભિનેત્રી શ્રી દેવીની યાદ તાજી કરાવે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link