ચીનમાં આ છે શાનદાર સ્થળ, ફોટા જોઈને તરત થશે ત્યાં ફરવા જવાનું મન

Mon, 13 Jun 2022-4:08 pm,

શંઘાઈની બોર્ડર પર આવેલા જિઆંગસુ વિસ્તારમાં હજારો વર્ષોનું ઈતિહાસ છે. આ આખો વિસ્તાર પાણીથી ઘેરાયેલ છે. ચીનની સૌથી લાંબી નદી જિઆંગસુ પ્રાંતના દક્ષિણ ભાગથી થઈ પૂર્વ ચીન સાગર સુધી પહોંચે છે. 

 

instagram_gojiangsu

ગ્રેનેડ કેનાલ ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. જિઆંગસુ પ્રાંતમાં યાત્રા કરવા માટે સૌથી સારો સમય વસંત અને શરદ ઋતુમાં છે. આ વિસ્તારમાં બુકોલિક પાર્ક પણ ફેમસ છે. જ્યાંની પારંપરિક ગ્રીન ટી પીવા માટે પર્યટકો હજારો કિલોમીટર દૂરથી પહોંચતા હોય છે. 

 

Courtesy: @Jiangsu Province 

પાણીની નહેર, ખેતીલાયક જમીન અને નદી હોવાના કારણે પાણી મળતુ રહેતુ હોય છે. આ તસ્વીર તમને પેઈન્ટિંગની જેમ લાગશે. પરંતુ આ અસલ તસ્વીર છે. આ શહેરના ઉત્તર પશ્ચિમમાં સ્થિર સ્લેન્ડર વેસ્ટ લેક જોવા લાયક છે.  ઝરણાના સુરક્ષિત ભાગને વાંસની મદદથી સુંદર સજાવવામાં આવ્યું છે.

 

Courtesy: @Jiangsu Province 

સુજોઉ શહેરથી લઈ ઘણા એવા ગામ છે, જ્યાં વચ્ચે રસ્તાની જેમ નદી વહે છે. અને આ વિસ્તારોમાં અસાધારણ રીતેથી સુંદર બનાવે છે. જેને વેનિસ ઓફ ઈસ્ટ કહેવામાં આવે છે 

અહિયાની અર્થવ્યવસ્થા કાફી સમૃદ્ધ છે. જેને લેન્ડ ઓફ રિવર અને લેન્ડ ઓફ લેક પણ કહેવામાં આવે છે. જિઆંગસુ  પ્રાંતમાં 1000 મીલનું પાણી રસ્તાથી વહે છે, જેને ગ્રેન્ડ કેનલ કહેવાય છે. 

આ પ્રાંતમાં સુજોઉ, યાંગજોઉ અને ઘણા એવા વિસ્તાર છે, જે પર્યટકો માટે ડેસ્ટિનેશન છે. જિઆંગસુ  પ્રોવિન્સનો એક મોટો ભાગ વર્ષો પહેલા શહેરના રઈસ સાલ્ટ કારોબારીઓએ વસાવ્યો હતો. ત્યારે રાજાવંશથી ફન્ડિંગ મળતુ હતુ. 

આ પ્રાંતમાં ઘણા એવા પણ ગામ છે, જ્યાં આજે પણ નાવડીમાં સવારી કરવામાં આવે છે. હજારો વર્ષ જૂના મકાન, નાવડીથી વોટર ટેક્સીની જેમ મુસાફરી કરાતા લોકોમાં આનંદ છવાય છે.

 

फोटो: (instagram_gojiangsu)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link