Bhojpuri Actress Photo: આ હોટ હીરોઈનોના ફોટા જોઈને હલી જશો, મોટી ઉંમરના લોકો પણ છે આ રૂપસુંદરીઓના દિવાના

Wed, 11 May 2022-12:14 pm,

ભોજપુરીથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવનાર મોનાલિસાને જોઈને લોકો દંગ રહી જાય છે..જી હાં મોનાલિસા ભોજપુરીની સૌથી હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે.

રાની ચેટર્જી એક એવું નામ  છે કે જે લોકોના દિલમાં વસે છે..એકથી વધુ ભોજપુરી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી રાની સિલ્વર સ્ક્રીનની રાણી પણ છે. ફિલ્મો સિવાય રાની હવે ઓટીટીની દુનિયામાં પ્રવેશી ચૂકી છે અને વેબ સિરીઝમાં દેખાડેલી બોલ્ડ અદા જોઈને લોકો પાગલ થઈ ગયા..

આમ્રપાલી દુબે છેલ્લાં 8 વર્ષથી ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં રાજ કરે છે. આમ્રપાલી દુબેને જોઈને ચાહકો દંગ રહી જાય છે...આમ્રપાલી દુબેના ચાહકો લાખોની સંખ્યામાં છે અને તેના ફોટા જોવા ચાહકો આતુર હોય છે.

નમ્રતા મલ્લા ભોજપુરીની બોલ્ડ અને સેક્સી અભિનેત્રી છે.તેની સ્ટાઈલથી ચાહકો  મંત્રમુગ્ધ થઈ જાય છે, પરંતુ તેની બોલ્ડ સ્ટાઇલ સૌથી વધુ ચર્ચામાં રહે છે. નમ્રતા માત્ર સ્ક્રીન પર જ નહીં પરંતુ સ્ક્રીનની બહાર પણ ખૂબ જ ગ્લેમરસ છે.

ભોજપુરીથી બોલીવુડ સુધીની સફર કરનાર અક્ષરા સિંહ પણ કંઈ કમ નથી. અક્ષરા સિંહ પોતાના સેક્સી લુકથી બધાને પોતાનો દિવાના બનાવી દે છે.

અંજના સિંહના ફોટા વાયરલ થતાં જ ઈન્ટરનેટનો પારો ગરમ થઈ જાય છે..જી હાં  અંજના સિંહને જોવા માટે ચાહકો હંમેશા આતુર હોય છે. (ફોટો સાભારઃ સોશિયલ મીડિયા)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link