સ્પોર્ટ્સ બ્રા પહેરીને ભીના વાળ સાથે કાતિલ અદાઓથી આ હોટ હીરોઈને સોશિયલ મીડિયા પર વર્તાવ્યો કહેર!

Tue, 29 Mar 2022-12:59 pm,

ભોજપુરી અભિનેત્રી નમૃતા મલ્લા દુબઈમાં પોતાની રજાઓની ભરપૂર મજા માણી રહી છે. આ વચ્ચે તેણે પોતાના ચાહકો માટે ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ અને સિઝલિંગ તસ્વીરો શેર કરી ઈન્ટરનેટનો પારો ગરમાવ્યો છે. 

હાલમાં નમૃતાએ પોતાની તસ્વીરો શેર કરી છે જેમાં તે હંમેશાની જેમ પોતાના એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

આ તસ્વીરમાં નમૃતા મલ્લાએ વાદળી રંગની સ્પોર્ટ્સ બ્રા અને શોર્ટ્સ પહેરી છે. આ હોટ લુકથી તેણે પોતાના ચાહકોના દિલ જીતી લીધા.

પલળેલાં વાળ અને સેક્સી ફિગર સાથે આ હીરોઈને જે હોટ પોઝ આપ્યાં છે એણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

આ photosની ખાસ વાત એ છે કે નમૃતા આ આઉટફીટમાં પોતાના ભીના વાળ સાથે પોઝ આપે છે. ભલભલા ચાહકો પણ આ લુકને જોઈને ઘાયલ થઈ રહ્યાં છે.

Photos શેર કરતા નમૃતાએ કેપ્શનમાં લખ્યું કે શોર્ટ્સ ઈઝ ધ ન્યૂ સેક્સી. સોશિયલ મીડિયામાં મોટી સંખ્યામાં તેના ચાહકોએ આ ફોટોઝને પસંદ કર્યા છે. 

નમૃતાએ શેર કરેલા ફોટોઝને અત્યાર સુધીમાં 23,000થી વધુ લાઈક્સ મળી ચુકી છે. સાથે જ 300 જેટલા લોકો કમેન્ટ પણ આપી છે. 

આ પહેલીવાર નથી જ્યારે નમૃતા મલ્લાએ હોટ તસ્વીરો શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નમૃતાના વધુ હોટ અને બોલ્ડ ફોટોઝ તમે નિહાળી શક્શો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link