પ્રિયંકા, દીપિકા, કરીના અને કેટરીનાને ગળા પર, ગાલ પર, પેટ અને પીઠ પર ભર્યા લવ બાઈટ! સામે આવી છુપી તસવીરો
સોશિયલ મીડિયામાં કરીના કપૂરનો એક ફોટો વાયરલ થયો હતો, જેમાં તે બેકલેસ ડ્રેસમાં જોવા મળી હતી. આ ફોટોમાં લવ બાઈટ જોવા મળ્યું..
શાહરૂખ ખાનનું નામ પણ એ સ્ટાર્સમાં સામેલ છે જે લવ બાઈટ છુપાવી શક્યા નથી. તેની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં તેમની ગરદન પર નિશાન જોવા મળ્યું હતું.
ડેટિંગ ઈતિહાસને લઈને બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેના ઘણી ચર્ચામાં રહે છે. તેના ફોટામાં ઘણી વખત લોકોને લવ બાઈટ જોવા મળે છે.
અભિનેત્રી કેટરીના કૈફનો એક ફોટો વાયરલ થયો હતો..જોકે અભિનેત્રીએ તે સમયે લગ્ન કર્યા ન હતા.
લવ બાઈટમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું નામ પણ સામેલ છે. તેના ફોટાએ સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી હતી.