Shehnaz Gill Latest Photos: શહેનાઝનો હોટ અવતાર જોઈને તમે પણ રહી જશે દંગ, ચાહકો કરી રહ્યાં છે વખાણ

Wed, 13 Apr 2022-5:30 pm,

બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ હંમેશા પોતાના હુસ્નના ઝલવા બિખેરતી રહે છે. હંમેશા અવનવા લુકમાં ચાહકોને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરતી રહે છે.

 

હાલમાં જ શહેનાઝે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે, જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. 

 

શહેનાઝના ચાહકો તેની તમામ તસવીરો પર જાત-જાતની કોમેન્ટ કરીને તેને લાઈક કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર તેના ગજબના ફેન્સ છે.

 

કેટલાંક ચાહકો તો એવા પણ જે જેમને શહેનાઝની હેલ્થની ચિંતા પણ સતાવી રહી છે. ચાહકો વિવિધ કોમેન્ટ કરીને તેને પ્રોપર ડાયેલ લેવાની પણ સલાહ આપી રહ્યાં છે.

 

શહેનાઝના ચાહકો તેના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યાં છે. ચાહકો કહે છેકે, તે ખુબ પાતળી થઈ ગઈ છે.

 

શહેનાઝ ગિલે બિગ બોસ બાદ ખુબ જ વેઈટ લોસ કર્યું છે. આ પહેલાં તે ચુલબુલી લાગતી હતી.

 

મિની સ્કર્ટમાં શહેનાઝ મચાવી રહી છે ધૂમ. હોટ તસવીરો શેર કરીને ચાહકોને કરે છે ખુશ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link