જાણીતા ડાયરેક્ટરની પુત્રીએ ગાડીમાં કર્યું `કાર`નામું, ઉત્તેજક તસવીરોએ ઈન્ટરનેટ પર મચાવ્યો તહેલકો

Mon, 20 Jun 2022-7:05 pm,

ઈન્સ્ટાગ્રામ પર આલિયા કશ્યપે બોયફ્રેન્ડ સાથે એકથી વધુ ઈન્ટીમેટ ફોટો શેર કર્યા છે. જેના પર બધાની નજરો છે. 

આલિયાના સેક્સી પોઝ જોઈને ચાહકો પાણી પાણી થઈ ગયા છે.

સોશિયલ મીડિયા પર આલિયા ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાની એકથી વધુ બોલ્ડ તસવીરો શેર કરે છે.

અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ તેના બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇર સાથે નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. 

આલિયા માત્ર 21 વર્ષની છે અને તે આટલી નાની ઉંમરમાં તેના સિઝલિંગ રોમાંસ પર પ્રભુત્વ ધરાવે છે. થોડા દિવસો પહેલા આલિયાએ તેના બોયફ્રેન્ડ સાથેના સંબંધોના બે વર્ષ પૂરા કર્યા હતા.

આલિયાએ વેકેશનની ઝલક પણ ચાહકોને બતાવી છે. આલિયા ખુલ્લા આકાશ નીચે તેના બોયફ્રેન્ડની બાહોમાં સંપૂર્ણપણે ખોવાયેલી જોવા મળી...

આલિયાએ કારમાં ઈન્ટીમેટ થતી વખતે પોતાની આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link