Trishala Dutt Photos: સંજય દત્તની મોટી દીકરી છે હુસ્નપરી, તસવીરો જોઈને દિલ થઈ જશે ગાર્ડન-ગાર્ડન!
સંજય દત્તની એક મોટી દીકરી છે, જે સુંદરતાની દ્રષ્ટીએ ઘણી બોલીવુડ હસીઓને ટક્કર આપે છે. તેના દરેક ફોટો પર તેમના ફેન્સ દિલ ખોલીને લાઈક આપે છે.
સંજય દત્તની લાડકી દીકરી આજકાલ પોતાના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાના અમુક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. જે જોઈને લોકોના દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયા છે. અને લોકો તેમના વખાણ કરતા પણ થાકી રહ્યા નથી.
તમને જણાવી દઈએ, ત્રિશાલા સંજય દત્ત અને તેમની પહેલી પત્ની ઋચા શર્માની મોટી દીકરી છે. ઋચા શર્માનું મોત કેન્સરના કારણે થયુ હતુ. ત્રિશાલા પોતાના પિતા સાથે રહેતી નથી. તે અમેરિકામાં પોતાના નાના અને નાની સાથે રહીને મોટી થઈ છે.
ત્રિશાલાનો જન્મ વર્ષ 1988માં થયો છે. ત્રિશાલા હાલ સિંગલ છે. ત્રિશાલાના કરિયરની વાત કરીએ તો તે અમેરિકામાં સાઈકોથેરાપિસ્ટ છે.
ત્રિશાલા દત્તનું બોન્ડિંગ પોતાના પિતા અને સાવકી માતા સારૂ રહે છે. ત્રિશાલા એવા ફેસમ સ્ટાર કિડ્સમાંથી એક છે જેને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કોઈ લેવા દેવા નથી...