કામણગારી કાયા અને કાતિલ અંદાજ, ઉર્ફીની બહેન ઉરુસાના આ સેક્સી ફોટા જોશો તો જોતા જ રહેશો

Wed, 04 May 2022-12:50 pm,

ઉર્ફી જાવેદને બે બહેનો છે. ત્રણેય બહેનો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.  ઉર્ફી અને ડોલી બાદ હવે તેની ત્રીજી બહેન ઉરૂસા જાવેદ ચર્ચામાં આવી છે.

ઉરૂસાએ તાજેતરમાં પોતાની આ શાનદાર તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ગુલાબી ડ્રેસમાં ઉરૂસા એકદમ પરી જેવી લાગી રહી છે.

ઊરૂસાએ આ પહેલા બ્લેક ડ્રેસમાં પોતાની અદાઓથી લોકોના દિલ જીતી લીધા હતા.

ઉરૂસા ઉર્ફીની જેમ જ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેનું આખું ઈન્સ્ટાગ્રામ એક થી એક ચડિયાતી તસવીરોથી ભરેલું છે.

અલબેલી ઉરૂસા બિઝનેસ કરે છે અને સાથે ડિજિટલ માર્કેટિંગ પણ કરે છે.

ઉરૂસાની સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઈંગ છે. તે પોતાની તસવીરો શેર કરતી રહે છે અને તેને નેટિઝન્સ પસંદ કરે છે.

ઉરૂસા ઘણીવાર ઉર્ફી સાથેની તસવીરો શેર કરે છે. તેનો આ ખૂબસૂરત અંદાજ ફેન્સને ઘાયલ કરે છે. તેને સિલ્વર સ્ક્રીન પર ચાહકો જોવા મળે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link