સલમાનની `રેસ 3` રિલીઝ, આ 7 જબરદસ્ત ડાયલોગ તમને થિયેટર સુધી લઈ જશે
સસ્પેન્સ થ્રિલર રેસ 3નું દિગ્દર્શન જેમણે કર્યું છે તે રેમો ડિસૂઝાએ કહ્યું કે રેસ 3થી અગાઉ બે ફિલ્મોમાં સેફે સારુ કામ કર્યુ હતું પરંતુ આ વખતે દર્શકોને સલમાનનો તડકો જોવા મળશે. હું ચોક્કસપણે કહી શકું છું કે સલમાનના સ્ટંટ સામે લોકો સૈફને ભૂલી જશે. ફિલ્મ રેસ 3માં અનેક દમદાર ડાયલોગ છે જે ફિલ્મની વાર્તામાં જાન લાવવા માટે પૂરતા છે. તો આવો જાણીએ કે ફિલ્મના જે દમદાર ડાયલોગ છે તેના પર એક નજર ફેરવીએ.
યે રેસ જિંદગી કી રેસ હૈ, કિસી કી જિંદગી લેકર હી ખત્મ હોગી.
પરિવાર કે લીયે અગર કિસી કી જાન લેની પડે, તબ ભી હમ પીછે નહીં હટેંગે.
ગુસ્સે મેં લીયા હુઆ ડિસિઝન હંમેશા નુકસાન પહોંચાતા હૈ. ઈસ લીયે પહલે મેને ડિસિઝન લિયા એન્ડ નાઉ, આઈ એમ ગેટિંગ એંગ્રી..વેરી એંગ્રી
તુમ્હારા યકીન કૈસે તોડ સકતી હૂં. વેસે ભી વાદે ઔર ઈરાદે કી બડી પક્કી હૂં મૈ.
હમારે બિઝનેસ પર કોઈ નઝર ડાલે, વો હમે બરદાશ્ત નહીં. અવર બિઝનેસ કી અવર બિઝનેસ... નન ઓફ યોર બિઝનેસ.
હમારે બિઝનેસ મેં દુશ્મન જિતને કમ હો, ઉતના હી બિઝનેસ બઢતા હૈ.
જિસ રેસસે હમે નિકાલને કી બાત કર રહા હૈ યે બેવકૂફ, વો નહીં જાનતે, ઉસ રેસ કા સિકંદર મૈં હું.