SEX લાઇફને લઇને ચોંકાવનારો ખુલાસો કરી ચૂક્યા છે આ 11 બોલીવુડ સ્ટાર્સ, બેડરૂમ સીક્રેટ જાણીને ચોંકી જશો તમે

Thu, 17 Dec 2020-6:36 pm,

આલિયા ભટ્ટે એક ઇન્ટરવ્યું દરમિયાન પોતાની ફેવરિટ સેક્સ પોઝિશન વિશે ખુલાસો કર્યો હતો. આલિયાએ જણાવ્યું કે તે ખૂબ સિંપલ વ્યક્તિ છે અને તેથી તેને મિશનરી પોઝિશન પસંદ છે.

નેહા ધૂપિયાના ટોક શોમાં આવીને સોનમ કપૂરે કહ્યું હતું કે તેમણે ક્યારેય પણ પોતાના કો-સ્ટાર્સ સાથે ફિજિકલ રિલેશન બનાવ્યા નથી. 

'કોફી વિધ કરણ' પર આવીને શાહિદ કપૂરે પોતાની સેક્સ લાઇફને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. શાહીદ કપૂરે આ શો પર આવીને કહ્યું હતું કે તે અને મીરા કપૂર કારમાં સેક્સ કરી ચૂક્યા છે. શાહીદના આ ખુલાસા બાદ મીરા તેમને જોતી રહી હતી. 

ટ્વિકંલ ખન્નાના અનુસાર સેક્સ દરેક સ્ટેજમાં જરૂરી છે. ટ્વિકંલ ખન્નાનું એ પણ માનવું છે કે અક્ષયને એટલા માટે એક્ટ્રેટિવ મેળવે છે કારણ કે તે સમય સાથે ખૂબ બદલાયા છે. 

રણવીર સિંહે મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો કે ઓછી ઉંમરમાં જ તેમણે પોતાની વર્જિનિટી ગુમાવી દીધી હતી. રણવીર સિંહે ખુલાસો કર્યો હતો કે જ્યારે તે 12 વર્ષના હતા, ત્યારે તેમણે પોતાની વર્જિનિટી ગુમાવી દીધી હતી. સાથે જ તેમણે એ પણ કહ્યું હતું કે સ્કૂલમાં બીજા બાળકોની મમ્મીઓને લાગતું હતું કે તેમના બાળકને તેમની સંગત બગાડી શકે છે. 

કરણ જોહરના ચેટ શો પર આવીને સલમાન ખાને કહ્યું હતું કે તે વર્જિન છે. સાથે જ ભાઇજાએન એ પણ કહ્યું હતું કે તેમણે તેને તેમના માટે બચાવી રાખી છે, જેની સાથે તે લગ્ન કરશે. 

રણવીર સિંહ સાથે પોતાની સેક્સ લાઇફનો ઉલ્લેખ કરતાં દીપિકા પાદુકોણે એકવાર કહ્યું હતું કે સેક્સ ફિજિકલ હોવાથી વધુ ઇમોશન્સ સાથે જોડાયેલું હોય છે. 

રણબીર કપૂરે એક મેગેજીનને આપેલા ઇન્ટરવ્યુંમાં ખુલાસો કર્યો હતો કે ફક્ત 15 વર્ષની ઉંમરમાં જ પોતાની વર્જિનિટી લૂઝ કરી ચૂક્યા છે. 

કરણ જોહરના ચેટ શો પર ઇમરાન હાશ્મીએ પોતાની જીંદગીનો સૌથી મોટો ખુલાસો કર્યો હતો. જ્યારે ઇમરાનને પૂછવામાં આવ્યું કે તેમને જવાનીના દિવસોની કઇ વાત યાદ આવે છે? તેના પર ઇમરાને કહ્યું હતું કે તે વન નાઇટ સ્ટેન્ડની વાત ભૂલી શકતા નથી. 

પોતાની બાયોગ્રાફીમાં કરણ જોહર આ વાતનો ખુલાસો કરી ચૂક્યા છે કે 26 વર્ષની ઉંમરમાં તે પોતાની વર્જિનિટી ગુમાવી ચૂક્યા છે. 

એક જાણિતા મેગેજીનને અર્જુન કપૂરે જણાવ્યું હતું કે પુરૂષો માટે પ્રેમથી વધુ સેક્સ મહત્વ ધરાવે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link