બજેટ પહેલા પોઝિશનલ ટ્રેડર્સ માટે તક, 15 દિવસમાં અધધ કમાણી કરાવશે આ 5 શેર

Mon, 22 Jul 2024-2:40 pm,

Union Budget 2024: જો તમે પણ થોડા જ દિવસ માટે રોકાણ કરીને ઢગલાબંધ કમાણી કરવા માંગતા હોવ તો અત્યારે તમારી પાસે સારો મોકો છે. અત્યારે બજેટ પહેલાં તમે સસ્તામાં આ કંપનીઓના શેર લઈ શકો છે. 15 દિવસની અંદર અંદર જેનો ભાવ ખુબ વધવાની સંભાવના છે. માત્ર 15 દિવસમાં જ સારો પ્રોફિટ બુક કરીને તમે આ શેરમાંથી નીકળી શકો છો.

Axis Direct પાસે Sona BLW પર BUY રેટિંગ છે. લક્ષ્યાંક 797 છે. 685 પર સ્ટોપલોસ રાખવો. શેરની એન્ટ્રી પ્રાઇસ રેન્જ 690 - 705 છે.  

એક્સિસ ડાયરેક્ટ યુનિયન બેંક પર BUY રેટિંગ ધરાવે છે. લક્ષ્યાંક 157 છે. 157 પર સ્ટોપલોસ રાખવો પડશે. સ્ટોકની એન્ટ્રી પ્રાઇસ રેન્જ 135.50 - 138 છે.

Axis Direct પાસે Mazagon Dock પર BUY રેટિંગ છે. લક્ષ્યાંક 5,940 છે. 5,180 પર સ્ટોપલોસ રાખવો. સ્ટોકની એન્ટ્રી પ્રાઇસ રેન્જ 5,276 - 5,330 છે.

Axis Direct એ Antony Waste Hunt પર BUY રેટિંગ ધરાવે છે. લક્ષ્યાંક 710 છે. 600 પર સ્ટોપલોસ રાખવો પડશે. શેરની એન્ટ્રી પ્રાઇસ રેન્જ 627 રૂપિયા છે.  

Axis Direct પાસે જીવન વીમા પર BUY રેટિંગ છે. લક્ષ્યાંક 1,250 છે. 1,070 પર સ્ટોપલોસ રાખવો. શેરની એન્ટ્રી પ્રાઇસ રેન્જ રૂ. 1,132 છે.  (Disclaimer: બ્રોકરેજ દ્વારા અહીં શેર ખરીદવાની સલાહ આપવામાં આવી છે. આ ઝી બિઝનેસના મંતવ્યો નથી. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link