Royal Enfieldએ લોન્ચ કર્યું સૌથી સસ્તુ Bullet 350, જાણો ફીચર્સ
બંને મોટરસાયકલમાં 346 સીસી સિંગલ સિલિન્ડર એન્જિન છે. જે 20PSm 5250rpm પાવર જનરેટ કરે છે અને 4000rpm પર 28Nmની પીક ટોક જનરેટ કરે છે.
આ 280એમએમ ડિસ્ક બ્રેક, સિંગલ ચેનલ એબીએસ અને 153 એમએમ ડ્રમ બ્રેકથી લેસ છે.
આ સેગમેન્ટની બાઇક કનાવનાર કંપની રોયલ એનફીલ્ડ હાલમાં ઓછી ડીમાન્ડમાં હોવાના કારણે વેચાણમાં ઘટાડો આવ્યો છે. તેની પાછળ સરકારની તરફથી ઇલેક્ટ્રિક વ્હિકલ પર ભાર આપવો અને વીમા કોસ્ટમાં વધારો એક મોટુ કારણ છે.
Royal Enfieldની આ મોટરસાયકલ કસ્ટમરને હવે દર છ મહિને અથવા 5000 કિલોમીટર પર એન્જિન ઓઇલ બદલવાની જરૂરીયાત નહી પડે.
હવે એન્જિન ઓઇલ બદલવાની જરૂરીયા એક વર્ષ અથવા 1000 હજાર કિલોમીટર પર પડશે. કંપની નું કહેવું છે કે, તેનાથી મોટરસાયકલના મેન્ટેનેન્સ કોસ્ટ ત્રણ વર્ષમાં 40 ટકા ઓછી થઇ જશે. (તમામ ફોટો સાભાર: ટ્વિટર)