Flipkart પર સ્માર્ટ TVમાં 50% ઓફર, જોઈ લો કઈ બ્રાન્ડનુ કયું મોડલ મળી રહ્યુ છે સસ્તામાં...
લિસ્ટમાં પહેલુ નામ શાઓમીના Mi 4X ટીવીનું છે. આ એક Ultra HD (4K) LED સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી છે. એટલે કે આ ટીવીમાં નેટફ્લિક્સ (Netflix), ડિઝની હોટસ્ટાર (Disney+Hotstar) , યુટ્યુબ (Youtube) જેવા એપનો સપોર્ટ મળી જશે. એટલુ જ નહિ, તેમાં ઈનબિલ્ટ ગૂગલ આસિસ્ટન્ટ અને ક્રોમ સેટની તમામ સુવિધા આપવામાં આવી છે. તો અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 3840 x 2160 Pixels રેટ, 60Hz રિફ્રેશ રેટ અને 20W સાઉન્ડ આઉટપુટ મળે છે. આ ટીવીની કિંમત 31,999 રૂપિયા છે.
લિસ્ટમાં બીજુ નામ છે Kodak ની ટીવીનું. આ એક Ultra HD (4K) LED સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી છે, જે 5000 થી વધુ એક અને ગેમના સપોર્ટની સાથે આવે છે. આ ટીવીમાં નેટફ્લિક્સ (Netflix), ડિઝની હોટસ્ટાર (Disney+Hotstar) , યુટ્યુબ (Youtube) જેવા એપનો સપોર્ટ મળી જશે. એટલુ જ નહિ, તેમાં ઈનબિલ્ટ ગૂગલ આસિસ્ટન્ટ અને ક્રોમ સેટની તમામ સુવિધા આપવામાં આવી છે. તો અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 3840 x 2160 Pixels રેટ, 60Hz રિફ્રેશ રેટ અને 30W સાઉન્ડ આઉટપુટ મળે છે. આ ટીવીની કિંમત 28,999 રૂપિયા છે.
સેમસંગની The Frame એક પ્રીમિયમ રેન્જ છે. આ સ્ક્રીન સાઈઝમાં Samsung The Frame પણ ઉપલબ્ધ છે. જોકે, તેની કિંમત સારી એવી છે. તે એક Ultra HD (4K) QLED Smart TV છે. સેમસંગનું આ ટીવી Tizen ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ટીવી પર તમને એમેઝોન પ્રાઈમ (Amazon Prime), ડિઝની હોટસ્ટાર (Disney+Hotstar) , યુટ્યુબ (Youtube) જેવા એપનો સપોર્ટ મળી જશે. તો અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 3840 x 2160 Pixels રેટ, 60Hz રિફ્રેશ રેટ અને 20W સાઉન્ડ આઉટપુટ મળે છે. આ ટીવીની કિંમત 74,999 રૂપિયા છે.
Motorola ની ટીવી પણ આ લિસ્ટમા સામેલ છે. આ એક Ultra HD (4K) LED સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી છે. જે વાયરલેસ ગેમપેડની સાથે આવે છે. એટલે કે ગેમિંગના શોખીન માટે તે બહુ જ સારો વિકલ્પ છે. આ ટીવી પર તમને એમેઝોન પ્રાઈમ (Amazon Prime), નેટફ્લિક્સ (Netflix), ડિઝની હોટસ્ટાર (Disney+Hotstar) , યુટ્યુબ (Youtube) જેવા એપનો સપોર્ટ મળી જશે. તો અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 3840 x 2160 Pixels રેટ, 60Hz રિફ્રેશ રેટ અને 30W સાઉન્ડ આઉટપુટ મળે છે. આ ટીવીની કિંમત 34,999 રૂપિયા છે. ઈનબિલ્ટ ગૂગલ આસિસ્ટન્ટ અને ક્રોમ સેટ ઓપરેટિંગ સિસ્ટમ પર તે કામ કરે છે.
આ સ્ક્રીન સાઈઝ અને પ્રાઈઝ રેન્જમાં નોકિયાનુ ટીવી પણ આવે છે. આ એક Ultra HD (4K) LED સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી છે. આ ટીવી પર તમને એમેઝોન પ્રાઈમ (Amazon Prime), નેટફ્લિક્સ (Netflix), ડિઝની હોટસ્ટાર (Disney+Hotstar) , યુટ્યુબ (Youtube) જેવા એપનો સપોર્ટ મળી જશે. તો અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 3840 x 2160 Pixels રેટ, 60Hz રિફ્રેશ રેટ અને 48W સાઉન્ડ આઉટપુટ મળે છે. આ ટીવીની કિંમત 39,999 રૂપિયા છે. ઈનબિલ્ટ ગૂગલ આસિસ્ટન્ટ અને ક્રોમ સેટ ઓપરેટિંગ સિસ્ટમ પર તે કામ કરે છે.