Bathroom Photo Shoot: આ હસીનાઓ પાછળ બાથરૂમ સુધી પહોંચી ગયા કેમેરામેન, કપડા કાઢી બાથટબમાં મચાવી ધમાલ

Sun, 14 Aug 2022-4:21 pm,

આજે અમે તમારા માટે બોલીવુડ હિરોઈનોના બાથરૂમ ફોટોશૂટની કેટલીક સૌથી વધારે બોલ્ડ તસવીર લઇને આવ્યા છીએ. આ ફોટોશૂટની તસવીરોમાં તમે જોઈ શકો છો કે, આ હિરોઈનો બાથટબમાં ટોપલેસ થઈને કેમેરા સામે એકથી એક ચડિયાતા બોલ્ડ સિન્સ આપી તસવીરો ક્લિક કરાવતી જોવા મળે છે.

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ છે ઇશા કોપ્પીકરનું છે. ઇશા ભેલ હાલમાં ફિલ્મોથી દૂર છે પરંતુ તેના સમયમાં એક્ટ્રેસની હોટનેસ અને બોલ્ડનેસની ઘણી ચર્ચાઓ થતી હતી. આ તસવીરમાં તમે ઇશા કોપ્પીકર બાથટબમાં બેસીને બોલ્ડ પોઝ આપી રહી છે.

ઉર્વશી રૌતેલા પણ ફિલ્મોમાં કંઈ ખાસ કામ કરી શકી નહીં પરંતુ એક્ટ્રેસનું નામ બી ટાઉનની સૌથી હોટ અને બોલ્ડ હિરોઈનોમાં સામેલ છે, ઉર્વશી રૌતેલા અવારનવાર તેની એકથી એક ચડિયાતી બોલ્ડ તસવીરોને લઇને ચર્ચામાં રહે છે. આ કડીમાં એક્ટ્રેસે તેનો બાથટબ ફોટોશૂટ પણ કરાવ્યો છે. 

અભિનેત્રી શમા સિકંદરે હાલમાં ટોપલેસ થઈને પોતાના શરીરને ફીણથી કવર કર્યું અને પોતાનો હથી વધારે બોલ્ડ પોટોશૂટ કરાવ્યો. એક્ટ્રેસની આ તસવીરો ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહી છે.

ઝરીન ખાન પોતાના બોલીવુડ ડેબ્યુની સાથે જ કેટરીના કેફની ડુપ્લીકેટ હોવાના કારણે ઘણી લાઈમલઇટમાં આવી હતી. ઝરીન ખાન રીયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે. એક્ટ્રેસ ભલે હવે ફિલ્મોથી ઘણી વધારે એક્ટિવ નથી પરંતુ ગ્લેમરસ મામલે તેમનું નામ ખુબ ચર્ચામાં રહે છે.

આ તસવીરોમાં તમે વિદ્યા બાલનને બાથટબમાં ફોટોશૂટ કરાવતા જોઈ શકો છો. વિદ્યા બાલનને ફિલ્મ ધ ડર્ટી પિક્ચરમાં પોતાની બોલ્ડનેસથી સૌ કોઈને આશ્ચર્યચકિત કર્યા હતા. વિદ્યા બાલન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર ફેન્સ સાથે પોતાની શાનદરા તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

પૂનમ પાંડેનું નામ દરરોજ બોલ્ડનેસ અને ડેયરિંગ લૂક્સને લઇને ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા એક્ટ્રેસે તેના આ બાથટબ ફોટોશૂથી સૌ કોઈને ચોંકાવ્યા હતા. આ તસવીરમાં તમે પૂનમ પાંડેને બાથટબમાં બોલ્ડ અદાઓ આપતા જોઈ શકો છો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link