કેનેડામાં ગરબાની રમઝટ બોલાઈ : આલ્બર્ટા શહેરના ગુજરાતીઓ ગરબે ઘૂમ્યા
ગુજરાતી ગરબાની વિદેશોમાં પણ ધૂમ હોય છે. કેનેડામાં સ્થાયી થયેલ ગુજરાતી પરિવારોએ નવરાત્રિની ઉજવણી કરી છે. માં અંબે ની આરાધના કેનેડાના આલ્બર્ટા શહેરમાં કરાઈ.
ગાંધીનગરના વડીયા પરિવાર દ્વારા કેનેડાના આલ્બર્ટા શહેરમાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયુ હતું.
કેનેડામાં શાંતિમય માહોલ વચ્ચે ગુજરાતીઓએ ગરબે રમ્યાહ તા. આવનાર પેઢી પોતાનો ગુજરાતી વારસો જાળવે તે હેતુથી કેનેડાની ધરતીપર આ ભવ્ય આયોજન કરાયું.