Photos : ગુજરાતની આ 13 બેઠકો પર જુઓ કોણ સામસામે કાંટે કી ટક્કર આપશે
અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલ અને કોંગ્રેસના ગીતા પટેલ આમને-સામને
અમરેલી બેઠક પર ભાજપના નારણ કાછડીયા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે ટક્કર
બનાસકાંઠામાં ભાજપના પરબત પટેલ અને કોંગ્રેસના પરથી ભટોળ વચ્ચે ટક્કર
ભાવનગર બેઠક પર ભાજપના ભારતીબેન શિયાળ અને કોંગ્રેસના મનહર પટેલ આમને-સામને
દાદરાનગર હવેલી બેઠક પર ભાજપના નટુભાઈ પટેલ અને કોંગ્રેસના પ્રભુ ટોકિયા આમને-સામને
દીવ-દમણ બેઠક પર ભાજપના લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના કેતન પટેલ આમને-સામને
ગાંધીનગર બેઠક પર ભાજપના અમિત શાહ અને કોંગ્રેસના સી.જે.ચાવડા વચ્ચે ટક્કર
જામનગરમાં ભાજપના પૂનમ માડમ અને કોંગ્રેસના મૂળુભાઈ કંડોરિયા વચ્ચે ટક્કર
ખેડામાં ભાજપના દેવુસિંહ ચૌહાણ અને કોંગ્રેસના બિમલ શાહ આમને-સામને
મહેસાણા બેઠક પર ભાજપના શારદાબેન પટેલ અને કોંગ્રેસના એ.જે.પટેલ વચ્ચે ટક્કર
સાબરકાંઠામાં ભાજપના દીપસિંહ રાઠોડ અને કોંગ્રેસના રાજેન્દ્ર ઠાકોર વચ્ચે ટક્કર
સુરત બેઠક પર ભાજપના દર્શના જરદોશ અને કોંગ્રેસના અશોક અધેવાડા આમને-સામને
સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના મહેન્દ્ર મુંજપરા અને કોંગ્રેસના સોમાભાઈ પટેલ આમને-સામને