Chief of Defence Staff General Bipin Rawat ની ક્યારેય ન જોઈ હોય તેવી યાદગાર તસવીરો જુઓ
)
CDS જનરલ રાવતની સાદગી દરેક વ્યક્તિની સ્પર્શી થાય તેવી છે. દેશની ત્રણેય સેનાના વડા તરીકેનો ખુબ જ મહત્ત્વનો હોદ્દો જેની પાસે હતો તે વ્યક્તિ કેટલો સાદગી સભર છે આ તસવીર તેનો દેખિતો પુરાવો છે.
)
દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્જસ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતની તેમવા પત્ની મધુલિકા રાવત સાથેની તસવીર. હેલિકોપ્ટર દુર્ઘટનામાં બન્નેનું નિધન થયું છે.
)
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનો બાળપણનો ફોટો, જેઓ બુધવાર (8 ડિસેમ્બર)ના રોજ હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ પામ્યા હતા. (ફોટોઃ ANI)
એનડીએ ક્રોસ-કન્ટ્રી રનનો ફાઇલ ફોટો. સીડીએસ જનરલ બિપિન રાવત નંબર 34 માં. (ફોટો: બ્રિગેડિયર મનદીપ સિંહ સંધુ (નિવૃત્ત))