Actress પ્રેગ્નેટ હતી ત્યારે પતિએ પૂછ્યું કે બાળક કોનું છે? પોતાના જ ભાઈ સાથે લફરું હોવાનો લગાવ્યો આરોપ
ચાહત ખન્ના (Chahatt Khanna) ના બે લગ્ન થઈ ચૂક્યા છે. પહેલા પતિ સાથે સંબંધ તૂટ્યા પછી ચાહત ખન્ના (Chahatt Khanna) એ ફરહાન મિર્ઝા સાથે લગ્ન કર્યા. આ લગ્ન પણ વધારે સમય ના ટક્યા. વર્ષ 2015માં શરૂ થયેલો સંબંધ 2018માં તૂટી ગયો. બન્નેને બે બાળકીઓ છે. કેટલાક મીડિયા હાઉસ સાથે વાત કરતી સમયે ચાહત ખન્નાએ પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
Knowledge: JCBનું ફૂલ ફોર્મ તમને ખબર છે? આંખના પલકારામાં બધુ નષ્ટ કરનાર આ મશીનને શું કહેવાય છે?
ચાહત ખન્ના (Chahatt Khanna) ના પતિ ફરહાન મિર્જા ચાહત ખન્નાને કહેતો હતો કે તારા દિયર જોડે તારું અફેર ચાલે છે. આ સાથે ચાહતના પતિએ ચાહત સાથે મારપીટ પણ કરી હતી. આટલું જ નહીં ચાહતે ફરહાન મિર્ઝા પર ઘણી શર્મનાક હરકતો કરવાનો આરોપ લગાવ્યો છે.
રામભક્ત હનુમાનને કેમ આવ્યો ભગવાન શ્રી રામ પર ગુસ્સો? વાંચો રામાયણની આ રોચક કથા
એક ઈન્ટરવ્યુમાં ચાહત ખન્ના (Chahatt Khanna) એ જણાવ્યું હતું કે 'મારી બન્ને પ્રેગ્નન્સી સમયે મારા પતિએ મને પૂછ્યું હતું કે શું આ બાળક મારું જ છેને? બીજી પ્રેગ્નન્સી સમયે ડિલિવરી એક દિવસ, પહેલાં મારા પતિએ મને ઘરની બહાર કાઢી મુકી હતી. ડિલીવરીના ચાર દિવસ પછી પણ એમણે આવું જ કર્યું હતું'.
Knowledge: Flight માં મોટેભાગે Female સ્ટાફ જ કેમ હોય છે? તમે વિચારતા હશો એ નહીં, કંઈક અલગ જ છે કારણ
ચાહત ખન્ના (Chahatt Khanna) એ કહ્યું, ' તે વારંવાર મને ઘરેથી નિકળી જવાનું કહેતા હતા. તે મને મારતા હતા અને દર બીજા દિવસે મારું કોઈને કોઈ વ્યક્તિ સાથે નામ જોડી દેતા હતા. તે મને બહાર જવા પર પણ રોકતા હતા તેમણે એવું લાગતું હતું કે કદાચ હું બાળકોને છોડીને જતી રહીશ'.
Twitter પર આ Hot Girl ના Photos જોવા ઘણાંએ કામ-ધંધો જ છોડી દીધો! છેલ્લે તેનું Twitter Account કરવું પડ્યું બંધ
ચાહત ખન્ના (Chahatt Khanna) એ જણાવ્યું કે, ' હું જ્યાં પણ જઉ તે મારા પાછળ આવતા હતા. એક રૂમમાંથી બીજા રૂમમાં પણ તે મારી પાછળ પાછળ આવતા હતા. એક રાત્રિ દરમિયાન કોઈ કોઈને છોડવાનો નિર્ણય નથી લેતું. મને પણ ડર લાગતો હતો કે લોકો શું કહેશે. મને લાગતું હતું કે લોકો કહેશે કે મારા બીજા લગ્ન પણ વધારે સમય ના ચાલ્યા'.
West Indies ના Cricketers ની પત્નીઓનો Hot અવતાર, AC માં બેસીને Photos જોશો તો પણ લાગશે 'ગરમી'
ચાહત ખન્ના (Chahatt Khanna) એ કહ્યું, ' કોઈ પણ મહિલા માટે આ એટલું સરળ નથી હોતું. તેને ઘણી વસ્તુઓ દરેક લેવલથી જોવી પડે છે. લોકોના ટોન્ટો સાંભળવા પડે છે. એક હદ આવી જાય છે ત્યારે વ્યક્તિને નિર્ણય લેવો પડે છે. મારી પણ સહન કરવાની હદ પૂર્ણ થઈ ગઈ હતી તે માટે જ મેં ફરહાનથી અલગ થવાનો નિર્ણય લીધો'.