બ્લેક બિકિનીમાં જોવા મળી Chahatt Khanna, હોટ અવતાર ફીદા થયા ફેન્સ

Wed, 09 Dec 2020-11:38 pm,

તાજેતરમાં જ એક્ટ્રેસે બ્લેક કલરના બોલ્ડ ડ્રેસમાં ઘણા ફોટોઝ એકસાથે પોસ્ટ કર્યા છે. 

બ્લેક કલરના હોટ આઉટફિટમાં ચાહત ખન્નાએ સુંદર પોઝ આપ્યા છે. 

ચાહત ખન્ના હાલ એન્જોય કરતાં ક્વોલિતી ટાઇપ સ્પેડ કરી રહી છે. 

ટેબલ સાથે ઉભી રહીને પોઝ આપતાં ચાહત ખન્નાનો આ લુક એકદમ કમાલ લાગી રહ્યો છે. 

આ પોઝ પર તો તેમના ફેન્સ કોમેન્ટમાં પ્રશંસા કરી રહ્યા છે. 

ચાહત ખન્ના સફેદ રંગના શર્ટમાં પોતાની અદાઓથી લોકોને ઘાયલ કરતી જોવા મળી રહી છે.

ચાહતની આ અદા તેમના ફેન્સની ઉંઘ હરામ કરી દીધી છે. 

થોડા સમય પહેલાં ચાહતે બેકલેસ ડ્રેસ સાથે આ તસવીરો શેર કરીને ચર્ચા મેળવી હતી. તમામ તસવીરો સાભાર: Instagram@ChahattKhanna 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link