`ચરિત્રહીન` નો દરેક સીન છે ખૂબ જ બોલ્ડ, જોઇને છૂટી જશે પરસેવો!
વેબ સિરીઝ 'ચરિત્રહીન' તેના બોલ્ડ કન્ટેન્ટ માટે જ જાણીતી છે. આ વેબ સિરીઝના પોસ્ટરે ભારે ખળભળાટ મચાવી દીધો હતો.
આ વેબ સિરીઝમાં એટલા બોલ્ડ સીન્સ છે કે દર્શકોને પણ પરસેવો છૂટી જશે. તમે MX પ્લેયર પર 'ચરિત્રહીન' જોઈ શકો છો.
'ચરિત્રહીન' વેબ સિરીઝ તમે ભૂલથી પણ પરિવાર જોઈ શકશો નહી. આ સીરીઝમાં ઘણા બોલ્ડ સીન્સ છે, કહી શકાય કે આ સીરીઝમાં ઘણી હોટનેસનો ભરપૂર તડકો લગાવવામાં આવ્યો છે.
'ચરિત્રહીન'ની અત્યાર સુધી ત્રણ સિઝન આવી ચૂકી છે, પરંતુ તેની ત્રીજી સિઝન સૌથી વધુ ચર્ચામાં રહી હતી. આ સિઝન વર્ષ 2020માં રિલીઝ થઈ હતી, જેના કારણે તેને વધુ દર્શકો મળ્યા હતા.
આ વેબ સિરીઝમાં સૌરવ દાસ, સ્વસ્તિક મુખર્જી, નૈના ગાંગુલી, મુમતાઝ સરકાર અને દેબ્લોય ભટ્ટાચાર્યએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.