શું થયું જ્યારે Chat GPT એ આપી UPSC પરીક્ષા, પરિણામ જાણીને ઉડી જશે તમારા હોશ

Sun, 05 Mar 2023-4:37 pm,

જનરલ કેટેગરી માટે માત્ર 87.54 કટઓફ રાખવામાં આવ્યો હતો, આવી રીતે ચેટ જીપીટી આ પરીક્ષામાં સફળ ન થઈ શક્યો અને તે આ પરીક્ષામાં નાપાસ થયો. આવી સ્થિતિમાં હવે તમે એ પણ સમજી શકો છો કે ચેટ GPDમાં દરેક સવાલના જવાબની માહિતી નથી હોતી.

તમને જણાવી દઈએ કે AIM એટલે કે એનાલિટિક્સ ઈન્ડિયા મેગેઝિનને ચેટ GPT થી UPSC પરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં ચાર્ટ GPTમાંથી 100 જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાંથી તે માત્ર 54 પ્રશ્નોના જવાબ આપી શક્યો હતો.

અમે તમને જણાવી દઈએ કે UPSC પરીક્ષાને વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક ગણવામાં આવે છે અને લગભગ દરેકને ખાતરી હતી કે Chat GPT તેને સરળતાથી પાર પાડશે.

 

ચેટ જીપીટીએ યૂપીએસસીની પરીક્ષામાં જે પરફોર્મંસ આપ્યું તેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ હશે નહીં. 

લોકો વચ્ચે તે વાત ફેલાઈ ગઈ છે કે ચેટ જીપીટી પાસે દરેક સવાલનો જવાબ છે, તેવામાં યૂપીએસસી એક્ઝામના સવાલોનો જવાબ આપવો તેના માટે પણ સરળ હશે પરંતુ અહીં તમે ખોટા છો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link