નવરાત્રિમાં પહેરો ગીતા રબારી જેવી ચણિયાચોળી, ગ્રાઉન્ડ પર બધાની નજર તમારી પર જ રહેશે

Wed, 11 Oct 2023-1:44 pm,

ગુજરાતીઓને પોતાના ગીતોના તાલે ઝુમાવનાર લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી આજે દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. ગીતાબેન રબારી તેમના ગીતો ઉપરાંત તેમના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે, તે પોતાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરે છે

લોકગાયિકા ગીતા રબારી લોકો વચ્ચે બહુ જ પોપ્યુલર છે. ગીતા રબારીના ડાયરામાં રૂપિયાનો મન મૂકીને વરસાદ થાય છે.   

ગીતા રબારી સતત પતિ પૃથ્વી રબારી સાથેની તસવીરો શેર કરતા રહે છે

ગીતા રબારીના કારકિર્દીની શરૂઆત પાંચમાં ધોરણથી શરૂ થઇ હતી. તેઓ ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા જીવંત કાર્યક્રમો માટે પ્રખ્યાત છે

તેમને લોકો કચ્છની કોયલના હુલામણા નામથી ઓળખે છે.  

તેમના બે ગીતો રોણા શેરમા અને એકલો રબારી લોકપ્રિય બન્યા છે. તેમનું રોણા શેરમા ગીત ૧૬ એપ્રિલ ૨૦૧૭થી ૧.૩૦ કરોડ કરતાં વધુ વાર જોવાઈ ચૂક્યું છે  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link