આન્દ્રેની પત્નીએ શેર કર્યા બોલ્ડ ફોટા, બાજુવાળી પણ ન જુએ તેમ જોજો ફોટા
ક્રિકેટની પીચ પર ધમાલ મચાવનારા ખેલાડીઓના ચાહકો દુનિયાભરમાં હોય છે. તેની લાઈફસ્ટાઈલ, ગર્લફ્રેન્ડ અને પત્ની વિશે જાણવામાં પણ લોકો ખૂબ જ રસ હોય છે. આ રીતે, ઘણા ખેલાડીઓ અને તેમના જીવનસાથીની લવ સ્ટોરી પર ઘણી ચર્ચા થઈ રહી છે. પરંતુ એક એવો ખેલાડી છે જેની ગર્લફ્રેન્ડ અને તેની સ્ટોરી બંને ખૂબ જ સારી છે. આ ખેલાડીનું નામ આન્દ્રે રસેલ છે અને તેની પત્નીનું નામ જસીમ લૌરા છે.
IPLના કારણે રસેલે ભારતમાં ખૂબ લોક પ્રિયતા મેળવી છે. તો લાંબા લાંબા છક્કા લગાવવામાં માહિર છે. આંદ્રે રસેલની સાથે-સાથે તેમની પત્ની જેસિમ લૌરા પણ ઘણી લોક પ્રિય છે. મોડલ રહેવી લૌરા પોતાના સોશિયલ અકાઉન્ટમા કારણે વધુ ચર્ચામાં રહે છે. તે હંમેશા બોલ્ડ ફોટોઝ અપલોડ કરતી રહે છે. જે ફોટોને તેના ફેન્સ ખૂબ પસંદ કરે છે.
IPL ચાલી રહી હતી તે દરમિયાન આન્દ્રે રસેલે ખુલાસો કર્યો હતો કે, હું મારી સુંદર પત્નીના દબાળના કારણે જ સારૂ પરફોર્મ કરી શકું છું. રસેલે કહ્યું હતું કે, 'હું જ્યારે પણ બેટિંગ કરવા આવું છું ત્યારે મુખ્ય ઉદ્દેશ્ય મારી પત્ની અને ચાહકોને ખુશ કરવાનો હોય છે. હું બેટિંગ કરતી વખતે દબાણમાં હઉ છું કારણ કે હું મારી પત્ની જેસિમ અને પ્રશંસકોને ખુશ કરવાનો પ્રયાસ કરું છું. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે રસેલના તોફાની બેટ્સમેન બનવા પાછળ તેની ગ્લેમરસ પત્નીનો હાથ છે.
સિમ લૌરા ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપવા માટે પણ જાણીતી છે. તમને જણાવી દઈએ કે જેસિમ લૌરા વ્યવસાયે એક મોડલ છે અને થોડા સમય પહેલા તેણે એક પુત્રીને જન્મ આપ્યો હતો. આન્દ્રે રસેલ અને જેસિમ લૌરાના લગ્ન 2016માં થયા હતા અને બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે જેસીમ લૈરા ઘણીવાર આન્દ્રે રસેલ સાથે ફરે છે. આન્દ્રે રસેલ જ્યાં ક્રિકેટ રમવા જાય છે લૈરા ત્યાં તેમની સાથે જાય છે. IPLની ઘણી સિઝનમાં તે KKRને ચિયર્સ કરતી જોવા મળી હતી. જૈસિમ શાહરૂખ ખાનની મોટી ફેન છે. માતા બન્યા બાદ પણ જૈસિમને પોતાની જાતને ખૂબ ફિટ રાખી છે.