Sex Scandal માં ફસાયા હતા આ 5 ક્રિકેટર્સ, અમુક ખેલાડી તો હજુ IPL માં રમે છે, નામ સાંભળશો તો તમને વિશ્વાસ નહીં થાય

Tue, 08 Jun 2021-5:01 pm,

 

ક્રિસ ગેલ (Chris Gayle) પોતાના રંગીન સ્વભાવ માટે જાણીતા છે. 'યુનિવર્સલ બોસ' (Universe Boss) ના નામથી જાણીતા આ કેરેબિયન ક્રિકેટરનું નામ વર્ષ 2012માં ICC ચેમ્પિયન્સ ચેમ્પિયન્સ ટ્રોફી  (ICC Champions Trophy) દરમિયાન ચર્ચામાં આવ્યું હતું. તે 3 બ્રિટિશ મહિલાઓ સાથે હોટલના રૂમમાં જોવા મળ્યા હતા. જો કે બાદમાં આ મામલાને રફેદફે કરવામાં આવ્યો.

 

 

શું તમારી પાસે છે 2 રૂપિયાનો જૂનો સિક્કો, તો તમે પણ બની શકો છો લખપતિ, જાણો કેવી રીતે.

 

પાકિસ્તાન (Pakistan) ના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (Shahid Afridi) પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆતના સમયમાં મોટા વિવાદમાં ફસાયા હતા. કરાચી (Karachi) ના હોટલ રૂમમાં તે પોતાની ટીમના સાથે ખેલાડીઓ Atiq-uz-Zaman અને Hasan Raza ની સાથે યુવતીઓ સાથે પકડાયા હતા. આ ક્રિકેટર્સે દાવો કર્યો હતો કે યુવતીઓ ઓટોગ્રાફ માટે તેમની પાસે આવી હતી. પરંતુ PCBએ આ ત્રણ ખિલાડીઓને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2000 (ICC Champions Trophy 2000) માં રમવા પર રોક લગાવી હતી.

 

 

માત્ર 15,000 રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ, 1 લાખથી વધુ થશે કમાણી, સરકાર આપશે 90 ટકા સુધીની લોન

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન  (Kevin Pietersen) ની માત્ર ચોકા- છક્કામાં નહીં સેક્સ કેન્ડલમાં પણ ખૂબ ચર્ચા થઈ. તે ખૂબ ઓછા સમય સુધી તેમની સાઉથ આફ્રિકન ગર્લફ્રેન્ડ વેનેસા નિમ્મો (Vanessa Nimmo) ની સાથે સંબંધમાં રહ્યા.  નિમ્મોએ આરોપ લગાવ્યો હતો કે, એક મહિનો ચાલેલું અફર પીટરસને માત્ર એક મેસેજમાં તોડી દીધુ. મહિલાએ એ પણ આરોપ લગાવ્યો કે, દિવસભર સેક્સની ભૂખ રહેતી હતી અને હંમેશા એના માટે દબાણ કરતા હતા.

 

 

અંબાણી પરિવારની આ વહુ પર ક્યારેક બોલીવુડના સિતારાઓ પણ હતા ફિદા, જુઓ આજે શું હાલ છે

 

સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર હર્શલ ગિબ્સ  (Herschelle Gibbs)  એ પોતાની બાયોગ્રાફી 'ટૂ દ પ્વાઈન્ટ' માં પોતાની સેક્સ લાઈફ સાથે જોડાયેલા કેટલાક ખુલાસાઓ કર્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપ 1999ની ગ્રુપ ગેમ પહેલાં ગિબ્સે લખ્યું, ' મને ખબર હતી કે હું એક સેન્ચ્યુરી  લગાવવા જઈ રહ્યો હતો.  કદાચ મારી સાથે પલંગમાં સુતેલી યુવતીએ મને આ માટે પ્રેરીત કર્યો હતો. તે હોટલમાં કામ કરતી હતી  ત્યારે મે તેની સાથે દોસ્તી કરી હતી. મને લાગ્યું કે આ મારી લકી ચાર્મ છે.

 

 

આ લોટનો રોટલો ખાશો તો ફટાફટ ઘટવા લાગશે વજન, ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ છે ઔષધિ સમાન

 

ઓસ્ટ્રેલિયા (Australia) ના  શેન વોર્ન  (Shane Warne) ને લોકો દુનિયાના સૌથી સફળ સ્પિનર માને છે. આ સિવાય તેમને સેક્સ સ્કેન્ડલ (Sex Scandal) ના કિંગ કહેવામાં આવે છે. તેમના પર આરોપ લાગ્યો હતો કે તેમને બ્રિટિશ નર્સ ડોના રાઈટને આપત્તિજનક મેસેજ કર્યો હતો. આ સિવાય 2006માં કાઉન્ટી ક્રિકેટમાં મેચ પહેલાં 2 મોડલ્સ સાથે વોર્નરના ફોટોઝ લીક થયા હતા. આ ઘટનાની ચર્ચાઓ આજે પણ થાય છે.   

 

 

માત્ર પાતળી ચાદર લપેટીને બેડ પર બેઠી છે 'ગોપી બહૂ', ક્યારેય નહીં જોયો હોય Devoleena નો આ સેક્સી અંદાજ

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link