રવિવારને હળવાશથી ન લેતા, 13 ડિસેમ્બરનું રાશિફળ જાણીને નવા વ્યવહાર કરજો

Sun, 13 Dec 2020-7:24 am,

બિઝનેસ અને નોકરીમાં પરિવારનો સહયોગ મળશે. કાર્યસ્થળ પર સમજી વિચારીને બોલો, ઉન્નતિના રસ્તા ખુલશે. બિઝનેસમાં ફાયદાના યોગ બની રહ્યા છે. ઘરમાં ઉપયોગી થનારી વસ્તુઓ ખરીદી શકો છો. તમારી સોચ સકારાત્મક રાખો. વિશ્વસનીય વ્યક્તિનો સહયોગ પણ મળી શકે છે. તમારા પાર્ટનર સંવેદનશીલ મૂડમાં રહેશે. તમારી ભાવનાઓનું સન્માન થશે. તમારે સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

નવા બિઝનેસ તરફ આકર્ષિત થશો. નોકરીમાં બદલાવના યોગ છે. આવક વધી શકે છે. કોઈ જૂની યોજના અચાનક યાદ આવી શકે છે અને તમે તેના પર કામ કરવાની કોશિશ કરશો. વ્યવહાર કુશળતાથી તમને અધિકારીઓનું સન્માન મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. જૂના રોગ દૂર થશે. કઈક નવું કરવાની ઈચ્છા થશે.

આત્મવિશ્વાસ વધશે. નાણાકીય મામલાને ટાળતા હશો તો આજે તેના પર નવી શરૂઆત કરવાનો સારો દિવસ છે. આર્થિક સ્થિતિમાં જલદી મોટો સુધાર થઈ શકે છે. બિઝનેસ કે નોકરીમાં પ્રગતિના યોગ છે. આવક વધશે. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે. 

દિવસ સામાન્ય રહેશે. અનુશાસન અને સ્વમાનને લઈને સાવધાન રહેશો. ધૈર્યથી આસપાસના લોકોનું વર્તન સહન કરશો. સમય આવતા તમારી વાત પણ રજુ કરશો. ત્યાં સુધી ધૈર્ય જાળવો. આવક સામાન્ય રહેશે. 

ધનલાભના યોગ છે. દરેક કામ દિલ ખોલીને કરવાથી ફાયદો થશે. કોઈ વ્યક્તિ તમને કઈંક કહેવા માંગે તો ધ્યાનથી સાંભળજો. કાલ્પનિકતાથી દૂર વ્યવહારું રહો. તક મળે તો એકલા બેસીને થોડો વિચાર કરો. કામ પર ધ્યાન આપો. 

બિઝનેસ સારો ચાલશે તમારા ખાસ કામ પૂરા થઈ શકે છે., તમારું સ્વાસ્થ્ય સારૂં રહેશે. ભૌતિક સુખ સુવિધાઓ તરફ ઢળેલા રહેશો. વ્યક્તિગત સમસ્યાઓનો ઉકેલ આવશે. જમીન સંપત્તિની ખરીદીમાં તમારું ધ્યાન રહેશે. રોકાણની યોજના બની શકે છે. અચાનક સૂઝનારી વાત કે અચાનક મળનાર કોઈ વ્યક્તિ તમને ફાયદો કરાવી જશે. આરામ મળી શકે છે. 

કામ વધુ રહેશે. સમયસર પૂરું કરો. રચનાત્મક કે નવું કરવાની કોશિશ કરશો તો સફળ થશો. કામકાજ પર ધ્યાન આપો. ફાયદો થશે. વિચારેલા કામો પૂરા થશે. અનેક લોકો તમારી વાતનું સમર્થન કરશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે.

આર્થિક મામલે સુધારો થઈ શકે છે. નવા કરારથી ફાયદો થઈ શકે છે. તમારા કામકાજના વખાણ પણ થશે. અચાનક ક્યાંકથી ધનલાભ થશે. નોકરીમાં પદોન્નતિની સંભાવના છે. દાંપત્યજીવન પણ સુખદ રહેશે. લવ લાઈફ માટે સારો દિવસ રહેશે. ભારે ભોજન કરવાથી પરેશાની થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો. 

નોકરીમાં પદોન્નતિની સંભાવના છે. પોતાનો બિઝનેસ હોય તો તેના પર પૂરેપૂરું ધ્યાન રહેશે. બિઝનેસ અને કામકાજ સંબંધિત સમસ્યાઓ દૂર થશે. તમારા માટે દિવસ સારો રહેશે. ઘરનો માહોલ ખુશનુમા રહેશે. લવ લાઈફ અને દાંપત્ય જીવન માટે સારો સમય છે. થાક કે તણાવની સમસ્યા પણ થઈ શકે છે. 

બિઝનેસમાં આત્મનિર્ભરતા રહેશે. નવા લોકો સાથે સંબંધ બનશે. સાથેના લોકોનો સહયોગ મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં જલદી સુધારો આવશે. તમારા વિચારેલા કામ સમય પર પૂરા  થશે. જૂની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. મૌસમી બીમારીઓ થઈ શકે છે. 

ધનલાભના ચાન્સ છે. સેલરી વધવાના પણ યોગ છે. નાણાકીય મામલે જો કોઈ પ્રકારની મદદની જરૂર હોય તો આજે મળશે. નજીકના સંબંધોમાં સુધાર  થશે. રોજબરોજના કામ પૂરા થશે. ક્યાંકથી ફાયદો થતો હોય તો સ્વીકારો. બિઝનેસ સારો રહેશે. 

આજે તમે તમારી વાણી પર સંયમ રાખો. અનિયમિત દિનચર્ચાના કારણે આળશ અને થાક વર્તાઈ શકે છે. કેટલાક નાના કામોમાં પરેશાનીઓ રહેશે. આવક મુજબ જ ખર્ચ કરો તો સારું રહેશે. તમારા આત્મવિશ્વાસને નિયંત્રણમાં રાખો. કોઈ વાત પર થોડી બેચેની થઈ શકે છે. જોશમાં આવીને રોકાણ ન કરો. કામકાજમાં પરેશાનીઓ વધી શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link