Daily Horoscope 18 January 2021: આજના રાશિફળમાં જાણો ગ્રહોની ચાલ બદલાતાં તમારા જીવન શું પડશે અસર
કન્ફ્યુઝન વધશે. અજાણ્યા નુકસાન માટે તૈયાર રહો. ફાલતુ ખર્ચનો યોગ છે. કાર્યક્ષેત્રમાં પરેશાની અને અસુવિધા થઈ શકે છે. પરેશાની ઊભી કરનારા લોકો આસપાસ જ રહેશે. બિઝનેસમાં કેટલીક નવી યોજનાઓ પર કામ શરૂ થઈ શકે છે.
કાર્યક્ષેત્રની પરેશાનીઓ દૂર થશે. યોજનાઓ સફળ થશે. આગળના કામોની યોજનાઓ બનાવશો. બિઝનેસમાં કઈંક નવું કરવાના ચક્કરમાં પરેશાનીઓ વધશે. નોકરી અને ધંધામાં ઉતાવળ ન કરો. જોખમથી બચો.
લવલાઈફમાં ગેરસમજ થઈ શકે છે. કોઈ પણ મામલે બેદરકારી ન રાખો. કોઈ નકારાત્મક મામલાઓમાં ફસાયા તો મહત્વની તક ગુમાવશો. ઓફિસમાં પોતાની જાત પર નિયંત્રણ રાખો. પદલાભના યોગ છે.
મનમાં કોઇપણ પ્રકારનો નકારાત્મક વિચાર ન લાવો. તમારું વલણ આદ્યાત્મ તરફ રહેશે. બોલતાં પહેલાં સો વાર વિચારો. મોઢું, દાંત અને આંખો સાથે સંકળાયેલી કોઇ સમસ્યા થઇ શકે છે. તણાવ પણ વધી શકે છે.
કામ અને જવાબદારીઓ પર ધ્યાન આપો. અચાનક ધનલાભથી ખુશ થશો. સમય સારો છે. પૈસાની સમસ્યાઓ ખતમ થવાના યોગ છે. કોઈ ખાસ વ્યક્તિની સલાહ કે મદદ મળી શકે છે. નાણાકીય મામલે નવી તકો મળી શકે છે.
ઓફિસ કે બિઝનેસમાં સફળતાનો દિવસ છે. પૈસા કમાવવાની તક મળશે. વધારાની આવકના યોગ છે. પાર્ટ ટાઈમ કામ પણ મળી શકે છે. રોમાન્સ માટે ઠીક સમય છે. કેરિયરમાં આગળ વધવાની કોશિશ સફળ રહેશે.
કાર્યમાં સહકાર મેળવીને આગળ વધવું. આવકના સ્રોતમાં નવીનીકરણ થશે. શરદીજન્ય રોગથી સાવધાન રહેવું. આજે મુશ્કેલીને તમે ટક્કર આપી શકો છો. દરેક કાર્યમાં સાનુકૂળતા રહે.
સંતાનની પ્રગતિનો માર્ગ મોકળો બનશે. સંચિત કર્મનું ફળ શુભ મળશે. આરોગ્યમાં સાવધાની રાખવી પડશે. ઘરમાં કોઈ વડીલ વ્યક્તિથી લાભ થઈ શકે છે. મોટાભાઈ સાથે મનભેદ થશે અથવા જો થયો હોય તો આજે સુમેળ પણ થઈ શકે છે. ભાગેડૂ વૃત્તિ ધરાવતા નહીં, એટલે કે કાર્યને અધવચ્ચેથી તમે મૂકી ન દેશો.
જવાબદારીઓ પર ધ્યાન આપો. પાર્ટનર માટે સમય કાઢો. નાણાકીય મામલામાં દિવસ પસાર થઈ શકે છે. કેટલીક મહિલાઓ પોતાના જીવન સાથીને લઈ ઘણી ચિંતિત રહેશે.
દિવસ તમારા માટે સારો છે. પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવીને કામ પૂરા કરી શકો છો. પૈસા સંભાળીને રાખો. લેવડ દેવડ અને રોકાણ મામલે સમજી વિચારીને આગળ વધો.
આજે ઉધારી આપવાથી બચે, પૈસાનું ફસાઈ શકે છે. નેત્રપીડાથી આજે આપે સાવધાન રહેવું. ઘરમાં ગરીબાઈ રહેતી હોય તો ગૌદાન કરી શકાય અથવા ગૌપૂજન કરી શકાય અથવા ગૌમાતાનો ફોટો રાખવો તેનું પૂજન કરવું. પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરી ઉકેલ કાઢી શકશો.
તમારી અને તમારા સાથી વચ્ચે કેટલીક સમસ્યાઓ વધી શકે છે. તમે બંને અલગ-અલગ વસ્તુઓની પ્રતિક્ષા કરી રહ્યા છો, અને બીજાને સમાયોજિત કરવા માંગતા નથી. મુશ્કેલીઓથી મુક્તિ મળવાનો યોગ છે. અચાનક ફાયદો થઇ શકે છે. કામકાજમાં મન લાગશે. સકારાત્મક રહેશો.