ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટરની બહેન ફિલ્મોમાં મચાવશે ધૂમ, Hot And Sexy ફોટા જોઈ છૂટી જશે પરસેવો

Tue, 02 Nov 2021-6:13 pm,

દીપક ચહર (Deepak Chahar) ની બહેન માલતી ચહર (Malti Chahar) વ્યવસાયે સુપર મોડલ છે. માલતી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઘણી વખત ઘણા હોટ ફોટો પોસ્ટ કરે છે. આટલું જ નહીં, માલતી અવારનવાર તેના ભાઈ સાથેના સારા ફોટા સોશિયલ મીડિયા પર પણ શેર કરે છે.

દીપક ચહરની બહેન માલતી ચહર બોલીવૂડ નહીં પણ તમિલ ફિલ્મોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહી છે. માલતીએ વિગ્નેશ શિવાન (Vignesh Shivan) અને નયનતારાના નવા પ્રોડક્શન વેન્ચર Walking Talking Strawberry Ice Cream પર હસ્તાક્ષર કર્યા છે. માલતી ચહરે પોતે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે.

પોતાની પોસ્ટ શેર કરતા માલતી ચહરે લખ્યું, 'હું આ કન્ટેન્પરેરી કૂલ ફિલ્મ Walking Talking Strawberry Ice Cream નો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.' આ ફિલ્મ વિનાયક દ્વારા ડાયરેક્ટ, નયનતારા અને વિગ્નેશ શિવાને પ્રોડ્યૂસ કરી છે. આ સમાચાર સામે આવ્યા બાદ માલતીને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવી રહ્યા છે.

દીપક ચહરની બહેન માલતી ચહર વ્યવસાયે સુપર મોડલ છે. ઘણા લોકો માલતીને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે અને તે ઘણી લોકપ્રિય પણ છે.

જ્યારે દીપક ચહરે પોતાની ગર્લફ્રેન્ડને આખી દુનિયાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો ત્યારે તેની બહેન માલતીએ પણ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. માલતી તેના ભાઈના આ નિર્ણયથી ખૂબ ખુશ હતી. દીપકની બહેન માલતી ચહરને લાખો લોકો સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ પર 603k ફોલોઅર્સ છે.

માલતીને સ્ક્રીન પર જોવી તેના ફેન્સ માટે એક ખાસ ટ્રીટ હશે. માલતી વ્યવસાયે અભિનેત્રી અને મોડલ છે. માલતી ફિલ્મોમાં દેખાતા પહેલા એડ્સમાં દેખાઈ ચૂકી છે. માલતીએ વેબ સિરીઝ letsmarry.com માં કામ કર્યું છે. માલતી ચહર ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણીએ તેના ભાઈ દીપક ચહર અને ડ્વેન બ્રાવો સાથે તેમના લોકપ્રિય ગીત રન ધ વર્લ્ડમાં પરફોર્મ કર્યું. માલતી તેના અદભૂત વ્યક્તિત્વ માટે હેડલાઇન્સમાં રહે છે. તે એક ફેશનિસ્ટા છે.

માલતીનો ખૂબસૂરત દેખાવ અને અદ્ભુત ફેશન સેન્સ તેની ઈન્સ્ટા પ્રોફાઈલમાં જોઈ શકાય છે. માલતીના ઇન્સ્ટા પર 603k ફોલોઅર્સ છે. માલતી મિસ ઈન્ડિયા અર્થ 2009, ફેમિના મિસ ઈન્ડિયા 2014 ની સેકન્ડ રનર અપ રહી છે. માલતી તેના ભાઈ દીપક ચહર સાથે ખાસ બોન્ડ શેર કરે છે. માલતી સોશિયલ મીડિયા પર તેના ભાઈ સાથેની તસવીરો શેર કરે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link