Photos : હોલિવુડની હુરપરીઓને પણ પાછળ છોડી દે તેવા લૂકમાં દીપિકાએ કર્યું ‘છપાક’નું પ્રમોશન
ફિલ્મ છપાકને લઈને દીપિકાએ કોઈ કસર બાકી નથી રાખી. ટ્રેલરમાં પણ તેનો દમદાર રોલ જોઈ શકાય છે. ત્યારે તેના પ્રમોશનમાં દીપિકા કેટલી સ્ટાઈલિશ રહી તે જોઈએ.
દીપિકાની પ્રિન્ટેડ સ્ટાઈલ બહુ જ પસંદ કરવામાં આવી રહી છે. દીપિકા રોજ આ ફિલ્મના પ્રમોશનમાં અલગ અલગ અંદાજમાં દેખાઈ રહી છે.
પ્રિન્ટેડ સાડીમાં દીપિકા બહુ જ સુંદર લાગી રહી છે. પ્રમોશન દરમિયાન આ સાડી તેણે પહેરી હતી.
દીપિકાએ એક પ્રમોશનમાં ડેનિમ અને વ્હાઈટ શર્ટમાં નજર આવી હતી. પરંતુ વ્હાઈટ શર્ટ પર અલગ બ્લોક ટોપ કેઝ્યુઅલ લૂકને શાનદાર બનાવી રહ્યું હતું.
દીપિકાનો આ વ્હાઈટ લૂક અને તેના પર ચશ્મા પરફેક્ટ લાગે છે.