માત્ર પાતળી ચાદર લપેટીને બેડ પર બેઠી છે `ગોપી બહૂ`, ક્યારેય નહીં જોયો હોય Devoleena નો આ સેક્સી અંદાજ

Fri, 28 May 2021-5:44 pm,

દેવોલીના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjee) એ શરીર પર માત્ર એક પાતળી ચાદર લપેટીને કરાવ્યું છે અત્યંત હોટ ફોટોશૂટ. દેવોલીનાની સેક્સી તસવીરો જોઈને તમે પણ ચક્કર ખાઈ જશો કે શું આ ગોપી બહૂ છે? (Photo Credit: Devoleena Bhattacharjee Instragram)

દેવોલીના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjee) ની આવી હોટ અને સેક્સી તસવીરો જોઈને હવે ફેન્સ પણ કહી રહ્યાં છે કે ગોપી બહૂ હવે ખુબ બદલાઈ ગઈ છે. દેવોલીનાની હોટ તસવીરોએ સોશલ મીડિયા પર આગ લગાવી દીધી છે. (Photo Credit: Devoleena Bhattacharjee Instragram)

દેવોલીના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjee)  આ તસવીરોને એક કેપ્શન આપ્યું છે, જેમાં લખ્યું છેકે, જિંદગી એક આર્ટ હે, જિસે બિના મિટાએ બનાના હૈ.  (Photo Credit: Devoleena Bhattacharjee Instragram)

દેવોલીના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjee) ને સીરિયલ સાથ નિભાના સાથિયામાં ગોપી બહૂના દમદાર પાત્રથી ટેલિવિઝનમાં એક જબરદસ્ત ઓળખ મળી. જેને કારણે તે ઘરે ઘરે પ્રસિદ્ધ થઈ ગઈ. (Photo Credit: Devoleena Bhattacharjee Instragram)  

 

દેવોલીના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjee) એ પોતાના કરિઅરની શરૂઆત ટીવી ડાંસ રિયાલિટી શો ડાંસ ઈન્ડિયા ડાંસથી કરી હતી. પહેલીવાર દેવોલીના આ શો માં દેખાઈ હતી.  (Photo Credit: Devoleena Bhattacharjee Instragram)

દેવોલીના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjee)  એટલેકે, સાથ નિભાના સાથિયા સીરિયલની ગોપી બહૂ છેલ્લે બિગ બોસ-13માં દેખાઈ હતી. તે દરમિયાન દેવોલીના બેબ લુકમાં દેખાઈ હતી. દેવોલીનાનો આ હોટ અંદાજ જોઈને ચાહકો પણ ચોંકી ગયા છે. (Photo Credit: Devoleena Bhattacharjee Instragram)

  

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link