અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે દશામાંની મૂર્તિની અવદશા, રસ્તા પર રઝળતી હાલતમાં, જુઓ PICS
AMC દ્વારા આ વર્ષે દશામાંની મૂર્તિઓનું ઘરમાં જ વિસર્જન કરવાની અપીલ કરાઈ હતી.
વિસર્જનને લઈને પોલીસે રિવરફ્રન્ટના માર્ગો પણ બંધ કરી દીધા હતાં.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં જનતામાં જાગૃતતાનો અભાવ જોવા મળ્યો.
કોરોનાની મહામારી ને ધ્યાને રાખીને પબ્લિક મેળાવડા પર છે હાલ પ્રતિબંધ છે.