આ દેશોમાં સેક્સના છે વિચિત્ર નિયમ, જાણીને તમેપણ રહી જશો દંગ
કોલંબિયા: અહીંયા સેક્સ (Sex)ને લઇને વિચિત્ર નિયમનું પાલન કરવામાં આવે છે. કોલંબિયાના Cali વિસ્તારમાં મહિલા ફક્ત પોતાના પતિની સાથે સેક્સ કરી શકે છે. પહેલીવાર પતિ સાથે સેક્સ કરતી વખતે છોકરીની માતા સાક્ષી તરીકે રૂમમાં હાજર રહે છે. તે પોતાની માતાની સામે લાઇટ ચાલુ રાખીને પતિ સાથે સંબંધ બનાવે છે.
બોલિવિયા: આ દેશના સાંતા ક્રૂઝ વિસ્તારમાં પુરૂષોને અધિકાર છે કે તે વિચારે છે કે કોઇ મહિલા અને તેની પુત્રી બંને સાથે એકસાથે સેક્સ (Sex) કરી શકે છે. તેને આ અધિકાર કાનૂની તરીકે મળે છે. આમ કરવાથી તે પુરૂષ વિરૂદ્ધ કોઇ કાનૂની કાર્યવાહી થઇ શકતી નથી.
લેબનાન: આ દેશમાં નિયમ છે કે પુરૂષ જાનવરો સાથે પણ સેક્સ કરી શકે છે. શરત એ છે કે તે માદા હોય. જો કોઇ પુરૂષ નર જાનવર સાથે સેક્સનો દોષી મળી આવે છે તો તેને કડક સજા મળે છે. આ ગુના માટે તેને ફાંસીએ પણ લટકાવવામાં આવી શકે છે.
બ્રિટન: આ દેશની રાજધાનીમાં તમે પાર્કિંગ એરિયામાં ઉભેલી બાઇક પર પોતાની પાર્ટનર સાથે સંબંધ બનાવી ન શકો. આ સાથે જ પબ એરિયામાં કોઇ અજાણી મહિલાને સેક્સ (Sex) માટે ઇન્વાઇટ કરી ન શકો. આમ કરવા પર તમને 3 મહિનાની સજા અને ભારે દંડ ચૂકવવો પડી શકે છે.
અમેરિકાના વર્જીનિયામાં સેક્સ દરમિયાન રૂમની લાઇટ પ્રગટાવવાને ગુનો ગણવામાં આવે છે. આમ કરવા પર સેક્સ કરનાર કપલ વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યાં સેક્સ (Sex) દરમિયાન સિસકારી કાઢવા પર પડોશી ફરિયાદ કરી શકે છે.