દિશા પટણી લાગી સુપરહોટ, એકથી એક ચડિયાતી તસવીરો
દિશાનો આ લુક બહુ આકર્ષક છે કારણ કે એમાં ડ્રેસની સ્ટાઇલથી માંડીને કલર કોમ્બિનેશન સુધીની વસ્તુઓ જબરદસ્ત છે.
દિશાની આ લેટેસ્ટ તસવીર ચાહકોને બહુ પસંદ પડી રહી છે.
ટાઇગર શ્રોફ સાથે રોમેન્ટિક રિલેશનશિપને લઇ ચર્ચામાં રહેનાર દિશાની હવે ઇન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ વધી ગઇ છે. તેની ઝોળીમાં એક પછી એક સારી ફિલ્મો આવી રહી છે, તેમાંથી એક ફિલ્મ છે ‘મલંગ’. આ ફિલ્મ આવતા વર્ષના વેલેન્ટાઇન ડે પર રિલીઝ થશે
મોહિત સૂરીના નિર્દેશનમાં બનનાર આ રોમેન્ટિક ફિલ્મમાં દિશા સાથે આદિત્ય રોય કપૂર હશે.
બોલિવૂડની ટોચની એક્ટ્રેસ દિશા પટણીની તસવીરો ઇન્ટરનેટ પર બહુ લોકપ્રિય થાય છે. હાલમાં દિશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક બિકીનીમાં તસવીર શેયર કરી હતી જેમાં તે ગજબની ખૂબસુરત લાગતી હતી.
બોલિવૂડના ફેવરિટ કપલમાંથી એક કપલ ટાઈગર શ્રોફ તથા દિશા પટની વચ્ચે બ્રેકઅપ થયું હોવાની ચર્ચા હાલમાં બોલિવૂડમાં જોરશોરથી થઈ રહી છે. ટાઈગર તથા દિશા અવારનવાર ડિનર ડેટ પર સાથે જોવા મળતા હોય છે. ટાઈગર તથા દિશા છેલ્લાં ત્રણ વર્ષથી એકબીજાની સાથે છે. જોકે, બંનેએ ક્યારેય દુનિયાની સામે પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો. બંને અનેકવાર લંચ તથા ડિનર પર સાથે જોવા મળે છે. બંનેએ ક્યારેય સંબંધોનો સ્વીકાર કે અસ્વીકાર કર્યો નથી.