PHOTOS: પોતાની આ તસવીરો વડે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે Disha Patani
)
દિશા પટની (Disha Patani) આ ડ્રેસમાં ખૂબ સ્ટાઇલિશ દેખાઇ રહી છે.
)
દિશા પટનીનો 'રેડ દિવા' લુક
)
દિશા પટની (Disha Patani) અવાર નવાર પોતાનું ફોટોશૂટ કરાવતી રહે છે.
)
દિશા પટની ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે.
દિશા પટનીના આ ફોટો તેમના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે. (ફોટૉ સાભાર: @dishapatani)