Disha Patani Photos: દિશા પટણીએ બિકિનામાં કરાવ્યું ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ

Sat, 12 Nov 2022-10:44 pm,

બોલીવુડ અભિનેત્રી દિશા પટણી પોતાની એક્ટિંગથી વધુ ફિટનેસ અને બોલ્ડ લુક્સને લઈને ચર્ચામાં રહે છે. દિશા પટણે પોતાના ફેન્સ માટે હંમેશા ફોટો શેર કરતી રહે છે. એકવાર ફરી અભિનેત્રીએ પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે.   

સામે આવેલા આ લેટેસ્ટ તસવીરોમાં દિશા પટણી લાલ કલરની પ્રિન્ટેડ બિકિનીમાં સમુદ્ર કિનારે પોતાની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. દિશાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. 

દિશા પટણી જ્યાં પાછલા દિવસોમાં ટાઈગર શ્રોફની સાથે પોતાના બ્રેકઅપને લઈને છવાઈ રહી તો હવે તેનો સિઝલિંગ અંદાજ ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય છે. દિશા પટણીએ એકવાર ફરી પોતાનું લેટેસ્ટ બોલ્ડ ફોટો ફેન્સની સાથે શેર કર્યો છે, જે ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

પરંતુ આ પ્રથમવાર નથી જ્યારે દિશાએ પોતાનો આવો બિંદાસ અંદાજ દેખાડ્યો છે. પરંતુ હસીના પોતાનો ટોન્ડ હુસ્ન દેખાડતી રહે છે. 

દિશા પટણીનું ઇન્સ્ટાગ્રામ જુઓ તો તેમાં બોલ્ડ અને બિકિનીથી ભરેલી તસવીરો છે. અભિનેત્રી પોતાના ફીગરનું સૌથી વધુ ધ્યાન રાખે છે અને તેના માટે મુશ્કેલ વર્ક આઉટ પણ કરે છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link