મોંઘી બિકિની પહેરવાની શોખીન છે બોલીવુડની આ હસીનાઓ, કિંમત સાંભળીને ચક્કર આવી જશે!

Fri, 28 Jan 2022-4:33 pm,

પ્રિયંકા ચોપડા પોતાની બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. તેના આ સ્વિમસૂટની કિંમત 28,200 રૂપિયા છે.

કેટરીના કૈફે થોડા દિવસો પહેલા બિકીનીમાં પોતાના ફોટા શેર કર્યા હતા, જેમાં તે ખૂબ જ બોલ્ડ દેખાતી હતી. તેના આ બિકીની સેટની કિંમત 10,900 રૂપિયા છે.

અનન્યા પાંડેએ બિકીનીમાં તેની સેક્સી અને હોટ તસવીરો પણ શેર કરી છે. આ થ્રી પીસ બિકીનીની કિંમત 16 હજાર 240 રૂપિયા છે.

જાહ્નવી કપૂરે બિકીની પહેરીને લોકોને દિવાના બનાવી દીધા છે. જે બિકીનીમાં જાહ્નવી જોવા મળે છે તેના માટે તમારે 17,490 રૂપિયા ખર્ચવા પડશે.

સારા અલી ખાનના આ ઓરેન્જ અને પિંક કલરના સ્વિમવેર માટે તમારે 10,400 રૂપિયા ચૂકવવા પડશે.

દિશા પટણી બિકીની બેબ છે. તે ઘણીવાર બિકીનીમાં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરે છે. દિશાની નારંગી બિકીનીની કિંમત 12,800 રૂપિયા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link