Diwali Picks 2024: આ 6 Stocks માં કરો ખરીદી, ઘરે આવશે લક્ષ્મી!

Mon, 21 Oct 2024-6:35 pm,

APL Apollo Tubes માટે ટાર્ગેટ 1964 રૂપિયા છે. અત્યારે શેર 1540 રૂપિયા પર છે. તેવામાં ટાર્ગેટ 27% થી વધુ છે.

City Union Bank માટે 200 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. અત્યારે શેર 150 રૂપિયા પર છે. તેવામાં ટાર્ગેટ 33 ટકાથી વધુ છે. 

DLF માટે 1075 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અત્યારે શેરની કિંમત 858 રૂપિયા છે. તેવામાં ટાર્ગેટ 25 ટકાથી વધુ છે. 

Jupiter Wagons માટે 680 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અત્યારે શેર 507 રૂપિયા પર છે. તેવામાં ટાર્ગેટ 35 ટકાથી વધુ છે. 

Neogen Chemicals માટે 2871 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અત્યારે શેરનો ભાવ 1980 રૂપિયા છે. તેવામાં ટાર્ગેટ 45 ટકાથી વધુ છે. 

Tata Motors માટે 1162 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અત્યારે શેર 902 રૂપિયા પર છે. એટલે કે વર્તમાન કિંમતથી 28 ટકા નફો થઈ શકે છે. 

ડિસ્ક્લેમરઃ શેરમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link