Kapalbhati: દરરોજ સવારે કપાલભાતિ કરવાથી શરીરને થશે જબરદસ્ત ફાયદો, આ બીમારીઓથી મળશે રાહત
રોજ સવારે કપાલભાતિ કરવાથી શરીરના અનેક રોગો પળવારમાં દૂર થઈ જાય છે. દરરોજ આ યોગ કરવાથી હાર્ટ બ્લોકેજ જેવી બીમારીઓ દૂર થાય છે.
જો તમે સ્ટ્રેસમાં હોય અને તમારું મન અશાંત રહેતું હોય તો તમારે દરરોજ કપાલભાતિ કરવું જોઈએ. દરરોજ કપાલભાતિ કરવાથી મન હંમેશા શાંત રહેશે.
થાઈરોઈડની સમસ્યાથી મટાડવા માટે કપાલભાતિ ઉપયોગી છે. તેનાથી વ્યસનથી પણ મુક્તિ મળે છે.
કપાલભાતિ કરવાથી ફેફસામાંથી ગંદકી દૂર થાય છે. તેનાથી ફેફસા સંબંધિત રોગ મટી શકે છે.
આ કપાલભાતિ કરવાથી ફેટી લીવરની સમસ્યાને દૂર કરવામાં ખૂબ મદદ મળે છે. આમ કરવાથી શરીરમાંથી ગંદકી નીકળી જાય છે.