Pics : આ હસીના પર નજર કરતા પહેલા સો વાર વિચારે છે લોકો, તેના પિતા છે વિશ્વની સૌથી મોટી હસ્તી
ઈવાન્કા ટ્રમ્પ અમેરિકન બિઝનેસ વુમન, ફેશન ડિઝાઈનર, લેખિકા અને ટેલિવીઝન પર રિયલ પર્સનાલિટીની સાથે જ 2017થી રાષ્ટ્રપતિના વરિષ્ઠ સલાહકાર તરીકે પણ કાર્યરત છે.
ઈવાન્કા ટ્રમ્પને લોકો યેલ કુશનરના નામથી પણ ફેમસ છે.
ઈવાન્કાએ માર્ચ 2017માં ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનને છોડી દીધું હતું અને પોતાના પિતાના રાષ્ટ્રપતિ શાસનમાં પોતાના પતિ સાથે વરિષ્ઠ સલાહકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
ઈવાન્કા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પહેલી પત્ની ઈવાનાની બીજી દીકરી છે.
ઈવાન્કા પોતાના પરિવારની પહેલી એવી મહિલા છે, જેણે યદુહી પતિ જેરેડ કુશનર સાથે લગ્ન કરતા પહેલા ધર્મ પરિવર્તન કર્યું હતું.
ઈવાન્કા ટ્રમ્પ પરિવારની ચૌથી વ્યવસાયી પેઢી છે, જે પોતાની પરદાદી એલિઝાબેથના રસ્તે જવાનું પસંદ કરે છે.
ઈવાન્કા પોતાના પિતા ડોનાલ્ડ ટ્રમ્પના ટેલિવિઝન શો ‘ધ એપેરેન્ટિસ’માં એક બોર્ડરૂમ જજ પણ રહી ચૂકી છે.
તે પોતાના પરિવારની સૌથી ધનિક વ્યક્તિ છે. જેની અંદાજિત સંપત્તિ $ 300 મિલિયન છે.
ઈવાન્કા જ્યારે બોર્ડિંગ સ્કૂલમાં હતી, તો તેણે મોડેલિંગ શરૂ કર્યું હતું. ઈવાન્કા ટોમી હિલફીગર અને સેસન્સ જિન્સ માટે પ્રિન્ટ જાહેરાતોમાં પણ જોવા મળી હતી. આ ઉપરાંત વર્સાચે, માર્ક બાઉવર અને થિયરી મુગલર માટે ફેશન રનવેમાં કામ પણ કરી ચૂકી છે.
મે 1977માં ઈવાન્કા 17ના કવરપેજ પર ચમકી હતી. જે સેલેબ મોમ્સ એન્ડ બેટર્સ પર ચર્ચાઈ હતી.