રિલીઝ પહેલા જ આ ફિલ્મો પર મુકાઈ ગયો પ્રતિબંધ! એવા એવા સીન હતા કે શું કહેવું...

Thu, 08 Aug 2024-5:02 pm,

આ ફિલ્મમાં એક પૂજારી અને એક સુંદર છોકરીની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે. બોલ્ડ અને એડલ્ટ સીન્સને કારણે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

 

આ ફિલ્મ ચંબલના ડાકુ ફૂલનદેવીના જીવન પર બની હતી. ફૂલનદેવીએ પોતે ફિલ્મના દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો હતો. તમે આ ફિલ્મ YouTube પર જોઈ શકો છો.

 

દિગ્દર્શક પંકજ અડવાણીની આ ફિલ્મ એક એવા ખૂનીની વાર્તા છે જે પ્રોફેસર છે. ફિલ્મને પ્રતિબંધિત કરવા પાછળનું કારણ આ ફિલ્મમાં લોહીલુહાણ અને ડાર્ક કોમેડી છે.

 

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત દિગ્દર્શક અનુરાગ કશ્યપની આ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ ફિલ્મમાં ડ્રગ્સ, અપહરણ અને અપરાધની કાળી દુનિયા હતી.

 

આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ તેના એડલ્ટ અને રંગીન દ્રશ્યો હતા. વાસ્તવમાં, આ ફિલ્મ એક લેખકની વાર્તા છે જે એકલા જીવે છે. એક દિવસ અચાનક લેખકના જીવનમાં એક છોકરી આવે છે, જેના કારણે તેનું આખું જીવન બદલાઈ જાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link