Namrata Malla Hot Photos: આ ભોજપુરી હીરોઈન સામે બોલીવુડ બેબ્સ પણ ભરે છે પાણી! ફિગર પર ફિદા છે લાખો ફેન્સ
હાલમાં જ નમ્રતા મલ્લાએ જંગલમાં એક ફોટોશૂટ કરાવ્યું છે. જેને તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે.
નમ્રતા મલ્લા ભોજપુરી સિનેમાનું એક એવું નામ છેકે, અચ્છા-અચ્છા હીરો તેની સાથે કામ કરવા માંગે છે.
આ ભોજપુરી હીરોઈનની હોટનેસ સામે બોલીવુડની બેબ્સ પણ ભરે છે પાણી. સોશિયલ મીડિયામાં નમ્રતા હંમેશા છવાયેલી રહે છે.
નમ્રતા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, નમ્રતાએ તાજેતરમાં એક ગીત 'તબલા' રિલીઝ કર્યું હતું, જેમાં તે ખેસારી લાલ યાદવ સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી.
નમ્રતાની ફેન ફોલોઈંગ પણ મોટી છે. ફેન્સ તેના દરેક લુકને પસંદ કરે છે.
અભિનેત્રીએ હાલમાં જ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નમ્રતા ગ્નીન મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે.