પેપર લીક કાંડનો પર્દાફાશ કરતી ફિલ્મો! કૌભાંડની કહાની વિગતવાર દાસ્તાન
વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ વાય ચીટ ઈન્ડિયાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી હેરાફેરી દર્શાવી હતી. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મીએ માફિયાનો રોલ કર્યો હતો.
Why Cheat India- नकल में ही अक्ल है फिल्म भारत की शिक्षा प्रणाली पर बेस्ड है. फिल्म में एकैडमिक एग्जाम में धांधली से लेकर फेक सर्टिफिकेट बनाने तक, जैसी समस्याओं को उजागर किया गया है. फिल्म में इमरान हाशमी का किरदार `रंजीत डॉन` का है.
Why Cheat India की कहानी राकेश सिंह उर्फ रॉकी नाम के शख्स के इर्द-गिर्द घूमती है, अपनी परेशानियों के चलते चीटिंग माफिया बन जाता है. और अमीर बच्चों को एग्जाम में पास कराने के लिए खूब पैसे वसूलता है, साथ ही साथ एजुकेशन सिस्टम की खामियों को उजागर करता है.
पेपर लीक धांधली को दिखाने वाली दूसरी फिल्म है सेटर्स. यह एक थ्रिलर फिल्म है जो एजुकेशन सिस्टम, पेपर लीक में होने वाले घोटालों से प्रॉफिट कमाने वाले रैकेट का पर्दाफाश करती है.
શ્રેયસ તલપડે, આફતાબ શિવદાસાનીની ફિલ્મ બે સારા મિત્રોની વાર્તા છે, જેમાંથી એક પોલીસકર્મી છે અને બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નબળા બાળકોને તેજસ્વી મિત્રો સાથે બદલી નાખે છે.