Mia Khalifa Photos: હવે તો બોય ફ્રેન્ડ સાથે જાહેરમાં હટાવી તમામ હદો! જોનારાઓ સંતાઈ-સંતાઈને જોવે છે ફોટા

Mon, 23 May 2022-4:44 pm,

બોલ્ડ ફેશન સેન્સ માટે મિયા ખલીફા ફેમસ છે.મિયા ખલીફાએ ફરી વખત બ્રાલૈસ લુકમાં ફોટો શેર કર્યા છે...

 મિયા ખલીફા પારદર્શક ડ્રેસમાં સેક્સી દેખાઈ રહી છે...મિયા ખલિફાના ફોટો જોઈને ચાહકો પરસેવે રેબઝેબ થઈ ગયા છે.

મિયા ખલીફા બ્લોન્ડ હેર કલર અને હાઈ હીલ્સમાં જોવા મળી..મિયા ખલિફા પરથી ચાહકોની નજર પણ નથી હટતી..કેમ કે મિયા ખલિફાના ફોટો જોઈને ચાહકો ખુશ થઈ ગયા છે..

મિયા ખલીફાએ અગાઉ પોતાનો કલરફુલ લુક ફેન્સ સાથે શેર કર્યો હતો. મિયા ખલીફા આ લુકમાં એકદમ શાનદાર લાગી રહી હતી.

મિયા ખલીફા ફેશન બાબતે એકદમ અલગ છે.. દરેક લુકમાં મિયા ખલિફા અલગ દેખાય છે...મિયાને વેકેશન અને હાઈ પ્રોફાઈલ જિંદગી જીવનનો ખૂબ શોખ છે.

મિયાએ તેના બોયફ્રેન્ડ સાથેની એકથી વધુ બોલ્ડ અને રોમેન્ટિક ફોટો પોસ્ટ કર્યા છે. પોર્ન ફિલ્મથી દૂર રહીને મિયા ખલિફા હવે અંગત  લાઈફને માણી રહી છે.

મિયા ખલિફાનો કિસ કરતો ફોટો તાજેતરમાં જ સામે આવ્યો છે.

મિયા ખલીફાનો પરિવાર 2001માં બેરૂતથી યુએસમાં સ્થળાંતરિત થયો હતો. મિયા ખલિફા મિયામી ફ્લોરિડામાં એક રેસ્ટોરન્ટમાં કામ કરતી હતી, ત્યારે એક  વ્યક્તિએ તેને પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની ઓફર કરી હતી. ઓફર મળ્યા બાદ મિયા ખલીફાએ પોર્ન ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું.

 

પોર્ન ફિલ્મથી મે કરોડો રૂપિયા નથી કમાયા...આ ખૂદ મિયા ખલિફાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું....મેં 2014 અને 2015 વચ્ચે માત્ર ત્રણ મહિનામાં માત્ર 12 હજાર ડૉલર (લગભગ 9 લાખ રૂપિયા) કમાયા. બાદમાં તેણે પોર્ન ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું.​

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link