Famous Dialogues of Irfan Khan: શાનદાર અભિનેતા Irfan Khan ના આ દમદાર ડાયલોગ આપણને હંમેશા યાદ રહેશે

Thu, 29 Apr 2021-10:29 am,

ઝઝબા ફિલ્મનો આ ડાયલોગ પણ દમદાર છે. મોહબ્બત હૈ ઈસ લિએ જાને દિયા, જીદ હોતી તો અભી બાહોં મેં હોતી...  

 

ગલતિયાં ભી રિશ્તોં કી તરહ હોતી હૈં, કરની નહીં પડતી હો જાતી હૈ...  

બીહડ મેં તો બાગી હોતે હૈ, ડકૈત મિલતે હૈ પાર્લિયામેંટ મેં.

(બધા ફોટો સાભાર: Twitter@Bollywoodfans)

ડેથ અને શિટ, આ બન્ને વસ્તુઓ ક્યારેય પણ, ક્યાંય પણ આવી શકે છે.

ઈરફાન ખાનના તમામ ડાયલોગ લોકોને ખુબ જ પસંદ આવતા હતા. તેમની સ્ટાઈલ અને એક્સપ્રેશનના સૌ કોઈ દિવાના હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link