આ 5 વેબ સીરિઝમાં અશ્લીલતાની હદ પાર, ખુલ્લેઆમ દર્શાવ્યો લેસ્બિયન રોમાન્સ
એક મર્ડર મિસ્ટ્રી જે તમને અંત સુધી જકડી રાખશે. આ વેબ સિરીઝમાં પ્રખ્યાત ટીવી અભિનેત્રી નિયા શર્માએ એક લેસ્બિયનની ભૂમિકા ભજવી છે જે તેની જ મિત્ર સાથે સંબંધ બાંધે છે.
વેબ સીરિઝ માયાનો બીજા ભાગ હતી માયા 2. આ પાર્ટમાં પણ ખુબ જ બોલ્ડ સીન પીરસવામાં આવ્યા હતા. આ વેબ સીરિઝમાં પ્રિયા ગૌર લીના જુમાનીએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને બંને વચ્ચે એક લેસ્બિયન રિલેશનશિપ હતી. આ વેબ સીરિઝમાં દેખાળવામાં આવ્યું હતું કે, કેવી રીતે સમાજની સામે બંને તેમના સંબંધને સ્વીકારે છે.
આ વેબ સિરીઝમાં ત્રિધા ચૌધરીએ એક મહત્વાકાંક્ષી અભિનેત્રીની ભૂમિકા ભજવી છે, જે પોતાનો ડ્રીમ રોલ મેળવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. જ્યારે તેણીને ખબર પડે છે કે તેની સૌથી મોટી પ્રતિસ્પર્ધી લેસ્બિયન છે, ત્યારે તેણી તેના સપનાને પૂર્ણ કરવા માટે તેનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે.
એક્સ બિગ બોસ કન્ટેસ્ટેન્ટ ડિયાંડ્રાએ આ વેબ સીરિઝમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ વેબ સીરિઝમાં દેખાળવામાં આવ્યું છે કે કેવી રીતે એક લેસ્બિયન છોકરી જાણીજોઈને એવા સંબંધમાં રહે છે જેમાં તે ખુશ નથી. તેને એક મોડલથી પ્રેમ થઈ જાય છે.
આ વેબ સીરિઝની સ્ટોરી એક એવી છોકરીની આસપાસ ફરે છે જે સમાજના દરેક રૂઢિબદ્ધ ધારણાઓને તોડવા માંગે છે. આ વેબ સીરિઝમાં દેખાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે એક છોકરીને કેવી હોવી જોઇએ. આ વેબ સીરિઝમાં લેસ્બિયન સીન પણ છે.